________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧) નવ પ્રવેયકે તથા પાંચ અનુત્તર વિમાને ધેળા વર્ણના વિમાન છે.
ભુવનપતિ વ્યંતર અને તિષ્યનાં વિમાન વિવિધ વર્ણવાળા જાણવા. પહેલા દેવલોકના, પહેલા પ્રતરને વિષે ઉડુનામે મુખ્ય ઈદ્રક વિમાન છે તે વૃત્રાકારે થાળ સરખું પિસ્તાલીશ લાખ જન પ્રમાણે છે અને સર્વેના ઉપર છેલા બાસઠમાં પ્રતરે એક લાખ જેજનનું સર્વાર્થસિદ્ધ નામે વૃત્રાકારે વિમાન છે.
પિસ્તાલીશ લાખ જે જનને સિમેતનામે નરકાવાસ છે. વળી બીજું મનુષ્યક્ષેત્ર છે. ત્રીજું પિસ્તાલીશ લાખ જોજનનું ઉડુનામે વિમાન છે. એથી પિસ્તાલીશ લાખ
જનની સિદ્ધશિલા છે. એ ચાર પદાર્થ ૪૫ લાખ જેજનના આયામ વિષ્કલે છે.
સાતમી નરકને અપઈઠાણ નામે નરકાવાસ, બીજુસર્વાર્થસિદ્ધવિમાન, ત્રીજે જ બુદ્વીપ, એ ત્રાગુ પદાર્થ લાખ જેજનના છે.
મેરૂ પર્વતના મધ્યભાગમાં ગાયના સ્તનના આકારે આઠ રૂચક પ્રદેશ છે. ત્યાંથી સાત રાજ ઉચે ઉવક છે તથા સાત રાજ ની અધલોક છે. એ રીતે કાકાશ ચલદ રાજલક ઉચણે છે. જેવારે કેવળી કેવળી સમુદૂધાત કરે તેવારે એકેકા કાકાશ પ્રદેશે એક પિતાના જીવને પ્રદેશ સ્થાપે તેવારે સર્વ લેકને ફરશે.
For Private And Personal Use Only