________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૬ ) સાતમુ ગોત્રકમ તે કુંભાર સમાન છે. જેમ કુંભાર થી રહેવાને ઘડે તે શ્રેષ્ઠ કહેવાય અને મદિરાદિકને ઘડે બનાવે તે નિંદનીય-નીચ કહેવાય; તેમ જીવ પણ એ કર્મના ઉદયથી ઉંચ નેત્રે ઉપજે તે શ્રેષ્ટ કહેવાય અને જે નીચ ગોત્ર ઉપજે તે નિંદનીય થાય. એ કર્મને અગુરુલઘુ ગુણ રેયાને સ્વભાવ છે.
આઠમું અતરાયકમ તે ભરી સમાન છે. જેમ રાજા દાન દેવરાવે પણ ભડારી વિપરીત થકો ન આપે તેમ એ કર્મના ઉદયથી જીવ દાનાહિક કરી શકે નહી? એ કર્મને અંતરય કરવાને સ્વભાવ છે..
૨ હવે થીતિબંધ કહે છે. ૧ જ્ઞાનાવરણી, ૨ દર્શનાવરણી, ૩. વેદની, અને ૪ અંતરાય, એ ચાર કમની ત્રીશ કેડાડી સાગરોપમનો ઉત્કૃષ્ટી સ્થીતિ છે. મેહનીયકમની સીતેર કેડાછેડી સા.
યમની ઉત્કૃષ્ટી સ્થીતિ છે. નામ અને ત્રિકમની ઉત્કૃષ્ટી વીશ કડાકોડી સાગરોપમની સથાતિ છે. આયુષ્યકર્મની ઉત્કૃષ્ટી સ્થીતિ તેત્રીસ સાગરોપમની છે.
હવે આઠે કર્મની જધન્ય સ્થીતિ કહે છે. દીકએના જઘન્યથીતિ ૧૨ ત્રાર મુહૂર્ત છે.
For Private And Personal Use Only