________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૨)
સમાનધર્મી, કુળ તે ચદ્રાદિક પ્રમુખ, ગણુ તે કાટિક પ્રમુખ, સબ્ર તે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવીકારૂપ સમુદાય, એ રીતે દેશની અશન, પાન, વસ્ત્ર, પાત્ર, તથા ઔષધ પ્રમુખેકરી યથાયેાગ્ય સેવા કરવી તેને વૈયાવજ્ઞ કહેછે.
૪ વાંચના-પતે ભણવુ', શિષ્યાક્રિકને ભણાવવુ તથા વાંચવુ.... પૃષ્ઠા-સૂત્રમાંહે સદેહે પયાથકી ગુર્વાદિકને પુછવુ. પરિવર્તના-એટલે પૂર્વે શીખેલે અથ તેને ફરી સભારવા. અનુવંજ્ઞા એટલે ધારેલા અર્થનુ ચિતવન કરવું:. ધર્મયા એટલે ધર્મ સબંધી કથા કહેવી અથવા ધર્મોપદેશ કરવા. એ પાંચ પ્રકારે સ્વાધ્યાયતા જાણવા, ૫ ધર્મધ્યાનના ૪ ચાર પાયા તથા શુકલધ્યાનના ૪ પાયાનુ' જે એકાગ્રતાએ ચિતવન તેને ધ્યાનતા કહેછે. આર્તધ્યાન અને વૈદ્રિધ્યાન ધ્યાવાથી કઈ તપ થતું નથી, તપ તે છેલ્લા બે ધ્યાન ચાવાથી થાયછે. અને તેથી કર્મ દૂર થાયછે.
૬ કાયાને ત્યાગ તેને કાર્યોત્સર્ગ કહેછે. લાગસ પ્રમુ ખના ચિંતવન પૂર્વક શરીર ઉપરથી મમતાભાવ ત્યાગ કરવા તેને કાઉસગ્ગ કહેછે.
For Private And Personal Use Only