________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦) ૨૦ જાપાન--સાધુ ઘણુ મુતને જાણ થઈ મનમાં
અહંકાર લાવે નહીં', અહંકારને જય કરે. ૨૧ જ્ઞાનપતિ --કેઈ સાધુ થોડું ભણ્યા હોય અને
કઈ પ્રશ્ન પુછે ત્યારે ઉત્તર નહી આવડવાથી મનમાં જે ખેદ થાય તેને સહન કરે, કદાપિ અપમાન થાય તે પણ તેથકી થનાર દુઃખને સહન કરે
પણ મનમાં આહદ દેહદ ચિંતવે નહીં. ૨૨ સખ્યત્રપરિસ-અલ્પ જ્ઞાનને લીધે જે જે
ધર્મમાં તથા દેવતત્વ, ગુરૂતત્વમાં શંકાઓ થાય તેને દૂર કરવી, પણ અસહણ કરવી નહીં.
यतिधर्म १० भेद.
૧ ક્રોધને અભાવ તેને સમાધર્મ કહે છે. ૨ માનને ત્યાગ કરવો તેને માર્યવધર્મ કહે છે. ૩ કપટને ત્યાગ કરે તેને આર્યપર્મ કહે છે. ૪ લેભને ત્યાગ કરે તેને પુત્તિપર્ણ કહે છે.
For Private And Personal Use Only