SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૬ [૪]નાહં કાકો મહારાજ ?, હંસોડહં વિમલે જલે; - સંખ્યા રપર - (૧)વિકાર-વર્ણ–૧, રસ-૬, સ્પર્શ—૮ (સંખ્યામાં ૫-૬-૮માં) શબ્દ-૧=૨૦૪૩ (સચિત્ત-અચિત્ત-મિશ્ર)=૬ ૦૪ર (શુભઅશુભ)= ૧૨૦૪ર (રાગદ્વેષ)=૨૪૦ ગંધ-૨૪૩ (સચિત્તાદિ)=૬૪ર (રાગ-દ્વેપ)=૧૨+૨૪૦=૨પર. – સંખ્યા ૨૬૪:(૧) ફરતા સૂર્ય-ચંદ્ર-મનુષ્યલોકમાં સૂર્યની બે પંક્તિ અને ચંદ્રની બે પંક્તિ મળી ચાર પંક્તિઓ હોય છે, તે એકેક પંક્તિમાં ૬૬ સૂર્ય અને ૬૬ ચંદ્ર હોય છે. એટલે ૧૩૨ સૂર્ય અને ૧૩૨ ચંદ્ર મળી ૨૬૪ થાય (૨-જબુમાં, ૪-લવણમાં. ૧૨ ધાતકીખંડમાં. ૪ર-કાળોદધિમાં, હર–પુષ્કરાર્ધમાં કુલ–૧૩૨ સૂર્ય, તેવી રીતે ચંદ્ર) -: સંખ્યા ૨૭૦ :(૧) છ વ્રતના ભાંગા-પ્રથમ મહાવ્રત-સર્વથા પ્રાણાતિપાત વિરમણના-૪ ત્રસ, બાદર, સ્થાવર અને સૂક્ષમ બીજુ મહાવ્રતસર્વથા મૃષાવાદ વિરમણના-૪–ક્રોધ, લોભ, ભય અને હાસ્ય૦ ત્રીજુ મહાવ્રત–સર્વથા અદત્તાદાન વિરમણના-૯-ગામ, નગર, અર ણ્ય, અલ્પ, બહુ, અણુ, પૂલ, સચિત્ત અને અચિરા૦ ચોથું મહાવ્રત-સર્વથા મૈથુન વિરમણના-3-દેવ, મનુષ્ય અને તિર્યંચ૦ પાંચમું મહાવ્રત–સર્વથા પરિગ્રહ વિરમણના-૬-અલ્પ, બહુ, અણુ, ધૂલ, સચિત્ત અને અચિત્ત છત્રત–સર્વથા રાત્રિભોજન વિરમણના-૪-અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ૦ કુલ-૩૦ ને મન-વચન અને કાયાથી કરવા-કરાવવા અને અનુમોદવાના ત્યાગ ૨૫ નવ વડે ગુણવાથી ૨૭૦ થાય. For Private And Personal Use Only
SR No.008671
Book TitleSwadhyaya Sagar Sachitra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy