________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪ [૪] રક્તઃ શબ્દ હરિણ, પશે નાગે સે ચ વારિચરઃ
૩–ચારિત્રવિનય–ચારિત્રમાં પ્રવૃત્તિ કરવી, અને ચારિત્રીને વિનય. ૪તપવિનય–તપમાં પ્રવૃત્તિ કરવી, અને તપસ્વીનો વિનય કરવો.
૫–ઔપચારિક વિનય – પ્રતિરૂપયોગયું જનરૂપ અને અનાશાતના રૂપ એમ મુખ્ય બે પ્રકારે છે.
તેમાં પહેલો ત્રણ પ્રકારનો છે. ૧–કાયિક ૨-વાચિક ૩–માનસિક. તેમાં કાયિક વિનય આઠ પ્રકારનો છે. ૧–ગુણી માણસ આવે ત્યારે સામા જવું તે-અભ્યથાન વિનય. ર–તેમના સામું હાથ જોડી ઉભા રહેવું તે--અંજલિબદ્ધ વિનય. ૩-તેમને આસન આપવું તે--આસન પ્રદાન વિનય. –તેમની વસ્તુ લઈ ઠેકાણે રાખવી તે– અભિગ્રહ વિનય. પ–તેમને વંદન કરવું તે-કૃતિકર્મ વિનય. –તેમની આજ્ઞા સાંભળવા તૈયાર રહેવું તે-શુમૃપા વિનય. ૭–તેમની પાછળ જવું તે–અગમન વિનય. ૮–તેમની પગ ચંપી વિ. કરવી તે–સંસાધન વિનય.
- વાચિક વિનય ચાર પ્રકાર છે ૧-હિતકારી બોલવું. ૨-અપ જેટલું બોલવું. ૩–મધુર બોલવું. ૪–અનુસરતું બોલવું.
માનસિક વિનય બે પ્રકારે ૧-ખરાબ વિચારોને અટકાવવા ૨–સારા વિચારે કરવા.
બીજે અનાશાતના રૂપ વિનય બાવન પ્રકાર છે. તીર્થકર, સિદ્ધ, કુલ, ગણ, સંધ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની, આચાર્ય, સ્થવર, ઉપાધ્યાય, અને ગણીઆ તેર ને ૧–આશાતના ન કરવી. ૨–ભક્તિ કરવી. ૩–બહુમાન કરવું. ૪પ્રશંસા કરવી. એમ ચારે ગુણતાં બાવન ભેદ થાય.
– સ ખ્યા ૬ – (૧) દર્શન–જેન, મીમાંસક, બૌદ્ધ, નૈયાયિક, ચાર્વાક, સાંખ્ય (૨) સાધુને ભજન કરવાનાં કારણુ–સાધુચર્યા ક૬માં (૩)
ડતુ-વિભાગ ત્રીજો પેજ ૪૫ માં (૪) સાધુને નહિ જમવાનાં કારણ સાધુચર્યા ૭૭માં (૫) સાધુને ઉપાશ્રયમાંથી નીકળવાનાં
For Private And Personal Use Only