________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ [૪] કામેન વિજિતે બ્રહ્મા, કોમેન વિજિત હરિફ નિકાચિત (૯) દેાષ–દગ્ધ, શુન્ય, અવિધિ, અતિપરિણતિ (૧૦) યુગ-સત, ત્રેતા, દ્વાપર, કલિ (૧૧) વર્ણ–બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ક્ષુદ્ર (૧૨) મૂળસૂત્ર-દશવૈકાલિક, આવશ્યક, ઉત્તરાધ્યયન, ઘનિયુક્તિ (૧૩) શાશ્વત પ્રતિમા-ઋષભ, ચંદ્રાનન, વારિર્ષણ, વર્ધમાન (૧૪) દેશના–આત્મ સ્વભાવ તરફ ખેંચે તે–આક્ષેપિણી મિથ્યાત્વ અને વિષય કષાય છોડાવે તે–વિક્ષેપિણ૦ મોક્ષની રૂચી ઉત્પન્ન કરાવે તે–સંવેદિની, આત્મસ્વરૂપ બાધક સંસારી સુખમાં અરૂચી જગાડે તે–નિર્વેદિની, (૧૫) અદત્તાદાન-માલિકની રજા વિના વસ્તુ લેવી તે–સ્વામિ સજીવ વસ્તુને તેનો માલિક આપે છતાં તેમાં રહેલા જીવની અનુમતિ વિના લેવી તે-જીવે અચિત્ત વસ્તુને તેનો માલિક આપે છતાં જિનેશ્વરે જેની આજ્ઞા ન આપી હોય તેવી વસ્તુ લેવી તે-તીર્થકર૦ જિનેશ્વરે જેનો નિષેધ ન કર્યો હોય તેવી અચિત્ત વસ્તુને તેનો માલિક આપે છતાં ગુરની અનુમતિ વિના લેવી તે-ગુરુ (૧૬) પ્રતિક્રમણ કરવાનાં કારણઆજ્ઞા વિરૂદ્ધ આચરેલ હોય, કરવા એગ્ય ન કર્યું હોય, જિનવચનમાં અશ્રદ્ધા કરી હોય, વિપરીત પ્રરૂપણા કરી હોય. પડિસિદ્ધાણું કરશે, કિાણમકરણે પડિકમણું; અસદ્ધહણે આ તહા, વિવરીઆપવણાએ અવંદિત્ત (૮)
– સંખ્યા ૫ :– (૧) દિવ્ય (દાનવિષયક)-દુંદુભિનાદ, વસ્ત્રષ્ટિ, ગંધોદકવૃષ્ટિ, વસુધારાવૃષ્ટિ, અહો દાન ઇતિ ઘેણું (૨) દિવ્ય (રાજ્યવિષયક) હસ્તિ, કળશ, ચામર, છત્ર, માળા (૩) ક્ષમા–ઉપકાર,
અપકાર, વિપાક, આજ્ઞા, ધર્મ (૪) અવગ્રહ-ઈનો, ચક્રીન, રાજાનો, ઘરધણીનો, સાધુનો (૫) ભજન-એક બાજુથી ખાવું તે-સિંહ૦ જેવું લીધું તેવું ખાવું તે–પ્રર૦ ઉપેક્ષાથી ખાવું તે-હસ્તિ૭ ચુંથીને ખાવું તે-કાક૦ જ્યાં ત્યાંથી ખાવું તે
For Private And Personal Use Only