SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦ [૩] કુટસાક્ષી સુહુદ્દદ્રોહી, કૃત દીઘોષણ; (૫) આસો વદ ૦))ની રાત્રે પાંચ વાગે ભગવાન મહાવીરના દેવવંદન કરીને “૩% હી શ્રી મહાવીર સ્વામી પારંગતાય નમઃ”ની નવકારવાળી ૨૦ ગણવી. (૬) આસો વદ ૦))ની છેલી રાત્રે અર્થાત કાર્તક સુદ ૧ની પ્રભાતે ગૌતમ સ્વામીના દેવવંદન કરીને “ હું શ્રી ગૌતમ સ્વામી સર્વત્તાય નમઃ”ની નવકારવાળી ૨૦ ગણવી. (૭) લૌકીક દીવાળી હોય ત્યારે લેકોત્તર દીવાળી પર્વનું ગણણું ગણવું. (સેન.) ધોરાતન રિસધ્ધારતા વીરપઝ (પન્નાલા) પnitત પવન મુક્તાસન સુખાસન આ આસનથી ગેસની પીડા દૂર થાય છે વીરાસન (ઉ ) અશવાસન For Private And Personal Use Only
SR No.008671
Book TitleSwadhyaya Sagar Sachitra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy