________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોઈ તેઓ મહગેહે, વચ્ચહ સાહેમિમં સવં [૩] ૨૯ જગમાં તીરથ દ વડા, શત્રુંજય ગિરનાર; એક ગઢ અપભ સમોસર્યા. એક ગઢ કેમકુમાર (૬) સિદ્ધાચી સિદ્ધિ વર્યા, મુનિવર કાડ અનંત, આગે અનંતા સિદ્ધશે, પૂજે ભવિ ભગવંત (૭) શત્રુંજયગિરિ મંડળો, ભદેવાનો નંદ; યુગલાધર્મ નિવારણ, નમે યુગાદિ જિણંદ (૮) તન મન ધન સુત વલભા, સ્વર્ગાદિક સુખભેગ; વળી વળી એ ગિરિ વંદતા, શિવરમણ સંચાગ (૯).
– શ્રી સિદ્ધાચળજીના ૬-અમનું ગણણું – પ્રથમ છ ઋષભદેવ સર્વત્તાય નમઃ બીજે ,, વિમલગણુધરાય ત્રીજે ,, સિદ્ધક્ષેત્રગણધરાય ચોથે હરીગણધરાય પાંચમે , વવલીના થાય છ ,, સહસ્ત્રાદિગણધરાય સાતમો ,, સહસ્ત્રકમલાય પ્રથમ અટૂઠમ પુંડરીક ગણધરાય , બીજે ,, કદંબ ગણધરાય ,
- દીવાળીનું ગણણું – (૧) ભગવાન મહાવીર સ્વામીએ આસો વદ ૧૩ મધ્યરાત્રિથી આસો વદ ૦)) મધ્યરાત્રિ સુધી સોળ પહેર (૪૮ કલાક) અખંડ દેશના આપી હતી.
(૨) આસો વદ ૦))ની રાત્રે પાંચ વાગે સર્વાર્થસિદ્ધ મુદૃર્તમાં પર્યકાસને બેઠેલા ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા. (દી ક૨)
(૩) સર્વાર્થસિદ્ધ મુહૂર્તા–રાત્રિની છેલ્લી ચાર ઘડી (૯૬ મીનીટ) બાકી રહે ત્યારે શરૂ થાય.
(૪) આસો વદ ૦))ની રાત્રે “ હ શ્રી મહાવીર સ્વામી સર્વજ્ઞાય નમઃ”ની નવકારવાળી ૨૦ ગણવી.
૨૦, નવકારવાળી ૨૧. લેગસનો કાઉસગ ૨૧. ખમાસમણુ–સાથીયા ૨૧. ફળનેવેદ્ય આદિ
For Private And Personal Use Only