________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ [૩] સુકર માલધારિત્વ, સુકરં દુસ્તપં તપ; સ્પર્શ કરતા હા-સ્વા-ઓ-પ–શિ એ મંત્રાક્ષરોને મનથી ઉચ્ચારે, પુન: આરોહના પૂર્વની માફક કરે, એમ ત્રણ વાર પિતાની આત્મરક્ષા કરીને તેજ પ્રમાણે શિષ્યની પણ આત્મરક્ષા કરે.
ઇરિયાવહિ-કરી, ખમાત્ર ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન ! વસહ પવે ? (ગુરુ-પ ) ઈચ્છ, ખમારા ભગવન્! શુદ્ધાવસહ (ગુરુ-તહત્તિ) ખમા ઈ. સં. ભો મુહપત્તિ પડિલેહઉં ? (ગુરુ-પડિલેહેહ) ઈચ્છ, કહી મુહપત્તિ પડિલેહે, ખમા ઈચ્છકારિ ભ૦ ! તુહે અડું (પ્રથમ સમ્યકત્વ ઉચ્ચરેલ હોય તો ફરી ઉચરવાની જરૂર નથી) સમ્યક્ત્વ સામાયિક, સર્વ. વિરતિ–સા. (પંચમહવયં રાઈ ભોયણ વેરમણે છઠ, દેશવિરતિ–સા. શ્રુત-સાઠ તીર્થમાળા) આવાવણી નંદિકરાવણી વાસનિક્ષેપ કરશે ! (ગુરુ-કરેમિ) ઈછું, (ગુરુ–વાસ મંત્રે)
- વાસક્ષેપ મંત્રવાની વિધિ :
અનામિકા આંગળીથી પહેલાં તે વાસના થાળમાં વચ્ચે ત્રણ ટા દક્ષિણાવર્તના આકારે કરીને, ઉપર સ્વસ્તિક, અને તેની મધ્યમાં ઓ ને આલેખી (૧) પૂર્વથી પશ્ચિમ સુધી (૨) દક્ષિણથી ઉત્તર સુધી (૩) ઈશાનથી નૈઋત્ય સુધી (૪) અને અગ્નિથી વાયવ્ય સુધી, એમ
For Private And Personal Use Only