________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિર્લોભ પ્રસાદેન, સુભૂમઃ નરક ગતઃ [૨] ૯૧
તેવી રીતે ચાર આદિ સંયોગના ભાંગા બુદ્ધિથી કાઢવા અને કેટલા આવશે તે નીચે બતાવેલ છે. સં ગી ! ૧ | ૨ | ૩ | ૪ | ૫ | ૬ | છ | ૮ |૯| | ભાંગા ૧૦૫૧૨૦/૨૧૦ર પર ૨૧.૧૨૦૪૫૧/૧
અશુદ્ધ એક આદિથી દશ સંગીકુલ ૧૦૨૩ ભાંગા અશુદ્ધ જાણવા અને શુદ્ધ દશ સંયોગી એક ભાંગે શુદ્ધ જાણો, સર્વ મળીને ૧૦૨૪ ભાંગા થંડિલના થયા. (ઓ૦ નિ૦).
(૫૮) અજુગલિઆ અતુરતા વિકહારહિઆ વયંતિ પઢમં તુનિસિઈજુડગલગહણ આવડણં વચમાસજ(૩૧૨)
સમશ્રેણીરહિત, ધીમે ધીમે, વાતો કર્યા વિના, મૌન પણે Úડિલભૂમિને પ્રાપ્ત કરીને નીચે બેસી ધંડિલને અનુરૂપ પત્થર, ઈંટ આદિના ટુકડા લઈ ખંખેરી છાયામાં બેસે, તડકે હોય અને છાયા ન હોય તો ધંડિલ ઉપર પોતાની છાયા કરી બે ઘડી સુધી પિતે ત્યાં બેસી રહે, જેથી કરમીયા હોય તો સ્વયં પરિણામ પામી જાય, નહીતો તડકાને લઈને તરત મરી જાય. (એક નિ.). (૫૯) દિસિવણ ગામસૂરિ છાયાએ પમજિજણ તિખુત્ત
જોગહત્તિ કાકાણ વોસિરે આયમેજજાવા (૩૧૬)
દિવસે પૂર્વ અને ઉત્તર દિશા સામે અને રાત્રે પૂર્વ, ઉત્તર અને દક્ષિણ દિશા સામે તેમજ પવન, ગામ, અને સૂર્ય સામે પુંઠ કર્યા વિના છાયામાં ત્રણવાર ચક્ષુથી બરાબર જોઇને “અણુજાણ જસુગ્ગહે(જેની જગ્યા છે તે, મને આજ્ઞા આપી કહી સ્પંડિલ કરી શુદ્ધિ કરી ત્રણવાર “વસિરે” કહી સિરાવે. (ઓ) નિ.) (૬૦) દવએ ચકખુસા પહે, જુગમિત્ત તુ ખેત્તઓ;
કાલએ જાવ સીએજજા, ઉવઉત્તે ય ભાવ ( ૭૧)
For Private And Personal Use Only