________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૬ [૨] સ્નેાકેાપિ નિયમ ચેન, પાલિતઃ પુણ્યકાંક્ષિણા;
~: આગમનું રહસ્ય :
(૧) “અસઢાઽષ્ણણવજ ગીયÃ અવારિય” તિ સજ્જત્થા; આયરણા વિહુ આણ, ત્તિ વિય સુબહુ મન્નતિ (૪૯)
દંભ વિનાના પુરૂષોએ આચરેલું તથા શાસ્ત્ર સાપેક્ષ તેમ જ ગીતા પુરૂષાએ નિષેધ નહિ કરેલ એવી પ્રણાલિકાઓને પણ ભગવાનની આજ્ઞાતુલ્ય માની મધ્યસ્થ પુરૂષો વિનયપૂર્વક તેનું બહુમાન કરે છે. (ચૈ૦ ભા॰)
(૨) સૂત્ર, ચૂર્ણિ, નિર્યુક્તિ, ભાષ્ય, વૃત્તિ, પરંપરા, અને
અનુભવ,
આ સાતે શાસ્ત્રનાં અંગ કહ્યાં છે, માટે આ સાતથી સત્ય અર્થ પ્રાપ્ત થાય, આ સાતથી અવિરૂદ્ધ મા તે જિનાજ્ઞા (ઠાણાંગ).
(૩) આણાઇ તવેા આણાઇ સજમા, તય દાણમાણાએ; આણાહિએ ધમ્મા, લાલ પુલબ્ધ ડિહાઇ (૩૨) જિનેશ્વરની આજ્ઞાપૂર્વક જે કઇ કરવુ, તે-તપ, તે-સંયમ અને તે–દાન જાણવું.
જિનેશ્વરની આજ્ઞારહિત પાતાની બુદ્ધિથી સારામાં સારૂં કરવામાં આવે તે પણ તે સર્વ ઘાસની જેમ નિરર્થક છે (સ૰સિ) (૪) વીતરાગ ! સપર્યંત:, તત્રાજ્ઞાપાલન પર;
આજ્ઞારાદ્ધા વિરાન્દ્રા ચ, શિવાય ચ ભવાય ચ (૪) કલિકાળ સર્વજ્ઞ શ્રી હેમચ`દ્રાચાર્ય ભગવત વીતરાગ તેત્રમાં ક્રમાવે છે કેઃ- હે વીતરાગ ! તારી દ્રવ્યપૂજાથી પણ તારી આજ્ઞાનું પાલન કરવું તે વધારે શ્રેષ્ઠ છે.
કારણ કે :– આજ્ઞાનું પાલન કરવાથી સર્વ દુઃખથી મુક્ત થવાય
છે. અને આજ્ઞાનું ખંડન કરવાથી સંસારમાં રખડપટ્ટી વધારાય છે.
For Private And Personal Use Only