________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિવાર્ણવત્તાણિયાનપાત્ર, ધર્મ ચતુર્ધા મુન વદન્તિ [૨] ૩૯
કરવાથી અથવા સેવન નહિ કરવાથી જે કંઈ અતિચાર લાગ્યા હોય તે સંભારીને યાદ કરવા. (સામાન્ય સાધુ-સાધ્વીઓએ આ ગાથા અર્થ સહિત એકવાર વિચારવી, અલ્પ વ્યાપાર હોવાથી વડીલે બે વાર વિચારવી )
- છીંકનો કાઉસ્સગ્ન :પાક્ષિક અતિચાર પહેલા છીંક આવે તે, ટાઈમ અને અનુકૂલતા હોય તો સર્વ ફરીને કરવું, અતિચાર પછી છીંક આવે તો, સજઝાય પછી ઈરિયાવહિ કરી ખમા ઇછા સં. ભ. ! શુદ્રોપદ્રવઓહફાવણથં કાઉસ્સગ્ન કરું ? (કરેહ) ઈ, કહી શુદ્રો કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ૦ સાગરવરગંભીરા સુધી ચાર લોગસ્સનો કાઉસ્સગ્ન કરી નીચેની ગાથા ત્રણ વખત કહી પારવો.
સર્વે યક્ષાંબિકાઘા , વૈયાવૃત્યકર જિને; સુદ્રોપદ્રવ સંઘાત, તે કુત કાવયન્તુ નઃ (૧) પછી પ્રગટ લેગસ કહી આગળનો વિધિ ચાલુ કરો (હીર) - દેવસિઅ પ્રતિક્રમણની વિધિ :
પ્રથમ ઈરિયાવહિયા (ગૃહસ્થ–સામાયિક લઈ મુહપત્તિ પડિલેહી બે વાંદણ દઈ પચ્ચક્ખાણ કરે) ખમા ઈચ્છાસં. ભ. ! ચૈત્યવંદન કરું ? (કરેહ) ઈચ્છ, ચૈત્યવંદનઃ કિંચિ૦ નમુથુણં, અરિહંત ચેઈઆણં, અન્નત્થ૦ એક નવકારને કાઉસગ્ગ, નમહંત પહેલી થેય, લેગસ્સ સલ્વલેએ. અન્નત્થ૦ એક નવકાર કાઉસ્સગ્ગબીજી થાય. પુફખરવરફ્રી સુઅસ વંદણ વરિઆએ અન્નત્થ૦ એક નવકારનો કાઉસ્સગ્ન. ત્રીજી થાય, સિદ્ધાણુંબુદ્ધાણં વેયાવચ્ચ૦ અન્નત્થ૦ એક નવકારનો કાઉસ્સગ્ગ, નમેહંત ચોથી થાય. નમુત્થણું ખમા ભગવાનë, ખમા આચાર્યd, ખમાત્ર ઉપાધ્યાય, ખમા સર્વસાધુK (ગૃહસ્થ-ઈઝકારી સમસ્ત શ્રાવકને વંદુ).
For Private And Personal Use Only