________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસંદરીચરિત્ર.
એટલે તેરાજા થયા.તેનાકર્મના ઉદયવડે તે રાજ્યને સુપ્રતિષ્ઠ પેાતાને સ્વાધીનકર્યું.રાજ્યથીભ્રષ્ટથયેલા તેસુરથ ચપાનગરીમાંઆવ્યા. કીતિ ધમ ભૂપતિએ પેાતાના ભાણેજ જાણીત્યુને દેશના છેવટના ભાગમાં સાગામઆપ્યાં. ત્યાંપણ તેબહુઅનીતિ કરવાલાગ્યા. બાદ ભીમ નામે કીતિ ધર્મ રાજાનેા પુત્ર હતા. તેણે તે દુરાચારીને ગામડાં ખેંચી લઇને દેશ બહાર કર્યા. પછી પરિભ્રમણ કરતા તે સુરથ બહુ દુ:ખી થયા. છેવટે અજ્ઞાનતપ કરીને તે ન્યાતિષવાસી શનિશ્ચરદેવ થયા.ત્યાં તે પેાતાનુ પૂર્વ વૈર સંભારીનેઅહીંચિત્રગતિમુનિની પાસેઆવ્યા. અને તેમનાં હુંમેશાં છિદ્રગવેષણ કરતાહતા. આજે વિકથામાં પ્રમાદસેવતા જોઈ તે દુષ્ટતેમને ઉપાડીગયા અને લવણ સમુદ્રમાં તેમનેનાખી. દીધાછે. વળી શુભ પરિણામવાળા તે મુનિ શુકલધ્યાનવડે કર્મીશને ખાળી હાલમાં અંતકૃત્ કેવલી ભગવાન થયા છે. જેમને સંસારના ભય હવે રહ્યો નહીં. એપ્રમાણે આચાર્ય મહારાજનું વચન સાંભળી મુનિએ તથા સાધ્વીએ પરમ વૈરાગ્યભાવના ભાવતાં હતાં, તેટલામાં સ્મશાનભૂમિમાંથી શ્રીઅમરકેતુસુનિ ત્યાં આવ્યા અને તેમણે કહ્યુંકે, હે ભગવન? ગુરૂની આજ્ઞા વડે પ્રભાત કાલમાં ધનદેવ સહિત હું પ્રેતવનમાં મકરકેતુમુનિની પાસેગયા હતા. પરંતુ ત્યાં આગળ તે મ્હારા જોવામાં આવ્યા નહીં. પણ જાજવલ્યમાન અગારાવાળીએક ચિતા મળતી જોઈ. તેમજ ત્યાંઆગળ ગંધાદક અને પુષ્પાને સુગંધ બહુજ પ્રસરી રહ્યોછે.આવાતસાંભળી આચાર્ય શ્રીના સ ંવેગદ્વિગુણુ થઈ ગયા. બાદ પેાતાના જ્ઞાનવડેસત્યહકીકત જાણીનેસુરિપણકહેવાલાગ્યા, હેમુનિએ? મહુદુ:ખથીપીડાતા તેમદનવેગહિંડતાહિઁડતાઅહીં આવ્યા અને પ્રેતવનમાં કાર્યાત્સર્ગ કરીઉભેલા પેાતાનાપિતાને
For Private And Personal Use Only