________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરર
સુરસુંદરીચરિત્ર, અરે આ યુવતી મરી ગએલી છે છતાં પણ મહારા હદયને
આટલે અનહદ આનંદ કેમ આપે છે સુરસુંદરીનું નવીનયૌવનથી વિભૂષિત આયુવતિહાજીવન. 1 રીમવલ્લભાય તેમ લાગે છે. એને હું
તપાસતકરૂંકે મરીગઇ છે? કિંવા તેજીવે છે? એમ વિચાર કરી જેટલામાં તે તપાસ કરે છે તેટલામાં હારા મુખમાંરહેલા વિષમયફલને ટુકડે તેના જેવામાં આવ્યો. તેઉપરથી તેણે જાણ્યું કે, અતિતીવ્રવાવિષવિકારને લીધે આ બાલા અચેતન થઈગઈ છે.માટે એને જલદી પોતાનાસ્થાનમાં લઈ જઈને એનો ઉપાય હું કરું, એમવિચારકરીહેસુરસુંદરીતે હુને અહીં લાવ્યા.અને પૂર્વોક્ત સર્વવૃત્તાંત મહને તેણે કહી સંભળાવ્યું ત્યાર બાદએણે મહેને કહ્યું કે, હે વ્હન? પિતાએ વિદ્યાપ્રદાનના સમયે જેવીંટી આપેલી છે હેને જલદી તું અહીં લાવ. તેની અંદર દીવ્ય મણિરહેલે છે, તેએ અમૂલ્ય છેકે; જેના પ્રભાવથી સમગ્રવિષ વિકારાદિક નિમૅલ થાય છે. એ સંબંધિ પ્રતીતિ અન્ડને સાક્ષાથયેલી છે. તેમાં પણ વિષ દેષનેહરવામાં તે તેને વિશેષ મહિમા ગણવામાં આવે છે. વળી વિદ્યાધરનાકુમારેને એણે કહ્યું કે, શ્રીજીનેંદ્ર ભગવાનની પૂજા સામગ્રીને જલદી તહે તૈયાર કરે. આ યુવતિને સ્વસ્થ ક્યબાદ આપણે ભગવાનની પૂજા કરવાની છે. તેમજ તે વશજાળમાં વિદ્યાધરને મોં ઘાત કરે છે તેની વિશુદ્ધિ માટે શાંતિ કર્મ કરવાનું છે, અને વિશ્વના જયમાટે કેટલેક મંત્રજાપ પણહારે કરવાના છે. એમ તે કહેતો હતે તેટલામાં હે તેવીંટી હેને લાવીને આપી. એટલે તરતજ તેણે તે મણીનું પાણી હુનેવિધિપૂર્વકપાયું,તેથીહેસુતનુતું કંઈક સ્વસ્થ દશામાંઆવી. બાદએની આગળહું ચિત્રપટનું અવલોકન
For Private And Personal Use Only