________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| અજરાપાર્શ્વનાથનું સ્તવન |
માતા મરદેવીના નન્દ–એ રાગ. વ્હાલા ! વામાદેવીન નન્દ! અજરા પાર્શ્વનરાજ !
વિનતી સુણે અહારી રે. વિનતી સુણે અહારી રે, મહેર કરી મહારાજ ! આપજે
પદ અવિકારી રે-એ ટેક. અશ્વસેન કુલદીપક જીપક, કામ ક્રોધ મદ માન; વારાણસીના વાસી વિભુજી! ધરીએ તુઝ ગુણ ધ્યાન, વહાલા. પ્રભાવતી રાણના પ્રિયતમ, જ્ઞાન યણ ભંડાર; તાપસ તારી નાગ ઉગારી, ત્યાગ દીય સંસાર. હાલા. સંયમ રસીયા વસીયા વનમાં, સુંદર સરોવર તીર; વનસ્તિ કરી ભક્તિ શિરપર, ઢેળે નિર્મળ નીર. હાલા. વૈર વિચાર મનમાં પ્રભુને, વડતરૂ હેઠળ ભાળી; જબરી જળધારા વરસાવે, મસ્ત બની મેઘમાળી. વ્હાલા. ધરણેન્દ્ર પાવતી પોતે, સમય વિચારી આવે; મેઘ સંહારી પાપ પખાળી, પ્રભુ ગુણ મહિમા ગાવે. હાલા. સમતામાં રહી કેવળ પદ લહી, અજર અમર અવિકાર; શિવ સુખ પામ્યા તે જીનવરની, પ્રતિમા તારણહાર. વહાલા. કલ્યવેલ ચિંતામણ સ્વામિ! જગચિંતા દૂર કરતા; રઘુનન્દનના તનની પીડા, શાસનપતિ સંહરતા. વહાલા. સુરભુવનમાં સેવા પામી, જે પ્રતિમા બહુ કાળ; કળિકાળમાં જાગતી જ્યોતિ, અજારમાં છે હાલ.
વહાલા. જગદગુરૂ પદવીના ધારક, વિજય હીર સૂરિરાય; અછત અમર પદ ઈચ્છક, પિતે પ્રેમે પ્રણમે પાય. હાલા. ઉનામાં યાત્રાળે આવી, કર્યા પ્રભુ દર્શન, મોરારજીની ભક્તિ ભાળીને, અછત થયે પ્રસન્ન. હાલા.
For Private And Personal Use Only