________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૦ )
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
છતાં પણ આપના શરણથી તરી જાય છે. હે ભગવન ! આ પ્રમાણે આપના નામ સ્મણથી ભવ્યજીવે આ લોકમાં સુખી થાય છે અને પરલોકમાં પણ અસંખ્ય દુઃખોને ક્ષય કરનાર એવા મોક્ષને પામે છે. એ પ્રમાણે સર્વ સુરેદ્રો બહુ તેત્રેવડે સમેત ગિરિ ઉપર રહેલા ભગવાનની સ્તુતિ કરે છે. તેટલામાં જગદગુરૂ સર્વ પાપઢારેને રોધ કરનાર શૈલેશી દયાનમાં થિર થયા. વળી જેના માટે છઠ્ઠ, અઠ્ઠમ, પ્રમુખ દુર તપશ્ચર્યાઓ
કરવી પડે છે, તેમજ શુદ્ધ જલ તથા તુચ્છ નિર્વાણપદ. રસ વિનાનાં ભૂજન કરવાં પડે છે, ગાઢ
અનુરક્ત એવી સ્ત્રીઓને પ્રતિબંધ છેડ પડે છે, વીરાસન જેમાં રહેલું છે એવા સ્થાનકે નિરંતર સેવવાં પડે છે. નવીન નેહપાશવડે મને હર એવા બંધુઓને સંસર્ગ પણ છેડી દેવું પડે છે. અને જેના માટે શીત તથા તડકાથી દુસહ એવા સમયમાં પણ કાર્યોત્સર્ગે રહેવું પડે છે. એવાં દુઃખદાયક વેદનીય, આયુષ, નામ, અને ગેત્ર એ ચારે કર્મોને એક સમયે ક્ષય કર્યો. પછી વિકટ એવા ભવ પાશથી મુક્ત થયેલા, તપાવેલા શુદ્ધ સુવર્ણ સમાન છે કાંતિ જેમની, વળી સૂર્યની કાંતિનો જેમણે તિરસ્કાર કર્યો છે અને લક્ષમીના નિવાસ સ્થાન એવા શ્રી સુપાર્શ્વ પ્રભુ ફાગણ વદી સાતમના દિવસે પાંચ મુનિએ સાથે પિતાને દેહત્યાગ કરીને મોક્ષસ્થાને ગયા. જગગુરૂના પ્રચંડ વિરહથી પ્રગટ થતા અશ્રુપ્રવાહવડે
ભરાઈ ગયા છે નેત્રપુટ જેમના એવા સર્વ વિરહભાવ, સુરાસુરેંદ્ર પ્રભુને નમસ્કાર કરી પ્રાર્થના
કરવા લાગ્યા. હે જગદીશ્વર ! ત્રણ લેકમાં પ્રદીપ સમાન રીપતા એવા આપ હાલમાં નિર્વાણ પદ પામ્યા
For Private And Personal Use Only