________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મલયચંદ્રનીકથા.
(૪૨૭ )
પેઠે, મહાસેન નામે રાજા રાજ્ય કરે છે. ઉન્નત પયાધર ( મેઘસ્તન ) વડે વર્ષારૂતુ સમાન, સુંદર શ્રવણ ( ધાન્ય ) વડે વસંત રૂતુ સમાન અને નિર્મલ માકૃતિવš શરતુ સમાન પ્રીતિમતી નામે તેની સ્ત્રી છે, અને મિત્રરૂપી કમળાને ઉચ્છ્વાસ આપવામાં સૂર્ય સમાન મલયચંદ્ર નામે સમાન વયને તેને મિત્ર છે. વળી તે દરેક કાર્ય માં પ્રમાણભૂત ગણાય છે.
મહાસેનરાજા
એક દિવસ મહાસેન રાજા પેાતાના મિત્ર સહિત સ્વારી સાથે બહાર ફરવા નીકળ્યેા. ત્યાં આગળ રાજા અને મલયચંદ્ર બહુ ઝડપવાળા પવનય અને ૫વનાશન નામે અશ્વો ઉપર બેઠેલા હતા, અને અશ્વ દમનની ગતિવડે તેને જોસથી ચલાવતા હતા, એમ એક પ્રહર થઇ ગયો એટલામાં ઘેાડાએ બહુ ક્રોધમાં ભરાઇ ગયા તેથી અવળા માર્ગે ચાલતાં ચાલતાં ઘેર વનમાં જઈ પહોંચ્યા. અશ્વો ઝાલ્યા પણ રહેતા નથી. જેથી સર્વ સૈનિક લેાકેા પણુ મહુ પાછળ રહી ગયા અને પેાતાના સીમાડા સુધી માન્યા એટલે બહુ ક્ષુધા અને તૃષાથી થાકી ગયા છતાં પણુ બહુ મુશીખતે રાજાની શોધમાં તેના પગલે પગલે ચાલતા હતા.
મુનિદશ ન.
ત્યારબાદ ઘણા માર્ગ ઉãંઘન કરવાથી તેમજ સૂર્યના તાપથી પીડાયેલા ઘેાડાએ પણ બહુ થાકી ગયા તેથી તેઓની ગતિ પણુ બહુ ધીમી પડી ગઈ. એટલે રાજા અને મલય અને નીચા ઉતરી પડયા કે તરતજ ઘેાડાએ પૃથ્વી ઉપર પડી ગયા. પાતાના અધિપતિએ ત્યાગ કર્યો એમ જાણી પ્રાણાએ પણ તેમને ત્યજી દીધા. ત્યારબાદ તૃષાતુર હાવાથી રાજા એલ્યે, હું મલયચ' ! કાઇપણ સ્થળેથી શુદ્ધ પાણી લાવ. હવે જળ વિના પ્રાણ રહે તેમ નથી. મલયચંદ્ર પાણીની શેાધ કરતા કેટલાક
For Private And Personal Use Only