________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
॥ शास्त्रविशारदर्जनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरसद्गुरुगच्छाधिराजश्रीमद्बुद्धिसागरसूरिचरणसरोजेभ्योनमः ॥
श्रीसुपार्श्वनाथचरित्र.
દ્વિતીયવિભાગ.
– –– (અનુવાદક-પ્રસિદ્ધવક્તા પન્યાસજી શ્રી અજીતસાગરજી ગણું)
देवयशश्रेष्टीनी कथा.
સ્થૂલાદત્તદાનવિરમણવ્રત, દાનવીર્ય રાજા બોલ્યા, હે જગદ્ગુરૂ! હવે ત્રીજા અણુવ્રતનું સ્વરૂપ અમને સમજાવે. શ્રીસુપાર્શ્વપ્રભુ બોલ્યા, હે રાજન! ગ્રામ, આકર અને નગરાદિક સ્થાનમાં સચિત્ત, અચિત્ત અને મિશ્ર એમ ત્રણ પ્રકારની ચેરી ચઢાવનાર એવું જે અદત્ત સ્થલ દ્રવ્ય હોય તેને સર્વથા ત્યાગ કરવો. તેમજ જે પુરૂષ પારદ્રવ્યને ઢેકું, પાષાણ કે તૃણ સમાન માને છે તેને માટે યશરૂપી પટહ દેવયશ શ્રાવકની માફક આ જગત્ માં વાગે છે. આ ભરતક્ષેત્રમાં વામણને ધારણ કરનાર, સુમનસ્
(દેવ–પંડિતો) થી સેવાયેલું અને હજાર દેવયશનું દૃષ્ટાંત. આમ્રવૃક્ષ ( 2) વડે સહિત ઈના
શરીર સમાન હર્ષ પુર નામે નગર છે.
For Private And Personal Use Only