________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
3
Acharya Shri Kailassagarsuri Gyanmandir
।। પ્રેમાંનત્તિ ૫
પ્રશસ્ત ચારિત્રધારક સમ્યક્ શુક્રિયાયોગી ગચ્છાધિપતિ સકલ સંવેગિ શિરોમણિ બાળ બ્રહ્મવ્રત પાલક તરણું તારણુ શાન્ત્યાદિ ગુણ નિધાન પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય દાદા ગુરૂ સાહેબ શ્રીમદ્ સુખસાગરજી મહારાજ ! આપના પવિત્ર ચરણકમળમાં દીક્ષાવ્રત લઈ કૃતાર્થ થયા અને ચિંતામણિ સમાન આપના હસ્તકમલના પ્રભાવથી અપૂર્વ તાત્ત્વિક લાભ મેળવ્યા, તેમજ આપે ઉચિત સમયે મ્હને હિતેાપદેશ આપી મુનિધર્મ માં નિપુણ કર્યા; વળી આપના અપ્રમેય હાર્દિક સ્નેહ જોઇ હુમ્હારા આત્માને કૃતકૃત્ય માની આપનું ધ્યાન ક્ષણમાત્ર ચૂકતા નહીં. હે ગુરૂવર્ય ! આપના અપ્રતિમ પ્રેમના આધીન થઇ ગુરૂભક્તિમાં નિમગ્ન રહી અહર્નિશ આમિક તત્ત્વ નિરીક્ષણમાં પ્રવૃત્ત થયા. આપે જે ચારિત્રરત્ન શુદ્ઘપ્રેમથી યાગ્યતા જાણી અર્પણ કર્યું તેમજ તે અનુક્રમે ગુરૂશિક્ષારૂપ નિકોાપલથી ઉત્તેજીત થયું તે સ આપનેાજ મહિમા છે, એમ આપના અસાધારણ ઉપકારને બદલા અર્પવા અશકત છતાં હું આજે આ સુપાર્શ્વનાથના દ્વિતીય વિભાગરૂપ પ્રેમાંજલિ સમર્પણ કરી મ્હારા આત્માને અટ્ટણી માનુ . “ ૐ શાંતિઃ
અનુવાદક.
.
For Private And Personal Use Only