________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બધુદત્તમંત્રિ કથા.
(૪૩૩) તિરસ્કાર કરે તેવી છે. તેમજ શરીરની કાંતિ ઉપરથી આ ઉત્તમ રાજ્ય શ્રીનાપાલક હોય તેમ જણાય છે. તે એમણે શામાટે રાજ્ય લક્ષ્મીને ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી છે ? મુનિ બેલ્યા, હે રાજન ! હારા પ્રશ્નને જે જવાબ હું કહું છું તે તું સાવધાન થઈ શ્રવણ કર.
રમર્દન નામે એક નગર છે. તેમાં લીલાવિલાસ નામે રાજા રાજ્ય કરે છે. લીલાવતી નામે તેની સ્ત્રી છે. ગુણસેન નામે તેઓને એક પુત્ર થયે. માતા પિતાને તે બહુજ પ્રિય હોવાથી બાલકીડા એમાં તેણે કેટલોક સમય વ્યતીત કર્યો, ત્યારબાદ માતપિતાની સહાયતાને લીધે તે સમગ્ર કલાઓમાં નિપુણ થયે. યૌવન અવસ્થા પ્રાપ્ત થવાથી રાજાએ મહાટા રાજાઓની ઉત્તમ કન્યાએ તેને પરણાવી ત્યારબાદ તે કુમાર પિતે દેગુંદુક દેવની માફક તેઓની સાથે વિલાસ કરવા લાગ્યું. એક દિવસ તે ગુણસેન કુમાર વસંત સમય હોવાથી વાવની અંદર જલકીડા માટે સ્ત્રીઓની સાથે ઉધાનમાં ગયા. મણિરત્નોથી જડેલી પિચકારીઓ વડે કેસર, કસ્તૂરી અને અગર ચંદનનું પાણી પોતાની સ્ત્રીઓ ઉપર પતે છાંટે છે અને તેની ઉપર તે સ્ત્રીઓ પણ છાંટે છે. તેવામાં એક સ્ત્રીએ સ્થલ અને કઠિન સ્તન સમાન ખુબ ભરેલી પિચકારી બહુ જોસથી કુમાર ઉપર છેડી,તે જે કુમાર તે સ્ત્રીના સન્મુખ વળે. એટલે તે સ્ત્રી મુઠીઓ વાળી ત્યાંથી નાઠી, અને ગુણસેન પણ ભરેલી પિચકારી લઈ તેની પાછળ દેડ. આગળ જતાં એક અશોકવન આવ્યું. ત્યાં આગળ તે સ્ત્રીને
તે પહોંચી વળે. સ્ત્રી પણ કાર્યોત્સર્ગ અશોકવન. ધ્યાનમાં રહેલા મુનિને શરણે જઈ છુપાઈ
ગઈ. ત્યારબ દ કુમાર મુનિની પાસે જઈ પિચકારીમાંથી જળ છેડતા હતે, તેટલામાં મુનિની ભક્તિ કરનારી કેઈક દેવીએ તેને હસ્ત અટકાવી દીધે, તેથી કુમાર
૨૮
For Private And Personal Use Only