________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાસે મહાનિશીથ સુધી લેગ વહ્યા હતા, અને ઉપધાન કરાવતા હતા તથા વડી દીક્ષાઓ આપતા હતા. મહેસાણુ, માણસા, વિજાપુર, પાટણ, ચાણસમા, ભાવનગર, ધોળા, ધોરાજી, ઉદેપુર, અને અમદાવાદ વગેરે ઠેકાણે તેમણે માસાં કર્યા હતા. શ્રી રવિસાગરજી મહારાજ સાથે ભોયણીને સંધમાં તેઓ ગયા હતા. કટોસણવાળી શા. મૂલચંદ જાદવજીની વહુએ સ. ૧૮૫૪ ના માહ માસમાં શ્રી તેમના ઉપદેશથી કેશરીયાને સંઘ કહા હતા અને તેમાં પિતે ગયા હતા. ગુજરાત, કાઠિયાવાડ, મારવાડ, અને મેવાડ વગેરે દેશોમાં તેમણે વિહાર કરીને લાખે મનુષ્યને પ્રતિબંધ કર્યો હતે. સંવત ૧૮૫૫ ની સાલમાં તેમણે અમદાવાદમાં મારું કર્યું હતું. તે વખતે તેમના વ્યાખ્યાનમાં નગરશેઠ મણિભાઈ પ્રેમાભાઈ માયાભાઈ પ્રેમાભાઈ, શેઠાણી ગંગાબેન, શેઠ લાલભાઈ દલપતભાઈ ઝવેરી ભેગીલાલ તારાચંદ વગેરે અનેક શ્રાવકે તથા શ્રાવિકાઓ આવતી હતી. તેમણે તત્ત્વાર્થસૂત્ર તથા કુર્મીપૂત્ર ચરિત્ર વ્યાખ્યાનમાં વાંચ્યું હતું. વ્યાખ્યાનવખતે જૈનથી ઉપાશ્રય ચિકાર ભરાઈ જ હતે એટલા લોકો વ્યાખ્યાનમાં આવતા હતા. અધ્યાભજ્ઞાનનાં સ્તવને વગેરેની તેઓએ રચના કરી છે. સં. ૧૯૫૫ માં અમદાવાદમાં સુરતના નાથાલાલને દીક્ષા આપી ન્યાયસાગરજી નામ આપ્યું. અમદાવાદનું ચોમાસું પૂર્ણ કર્યા
www.kobatirth.org
For Private And Personal Use Only