SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir વિધ હરણ શ્રી પાર્શ્વનાથ, સંખેશ્વર સુખકાર; શાંતિકરણ શ્રી શાંતિનાથ, ઋદ્ધિ સિદ્ધિ દાતારસદ્ગુરૂના ગુણ ગાવતાં, સફલ થાય અવતાર; રવિસાગર ગુરૂરાજનું, ચરિત્ર કહ્યું જયકારઅલ્પમતિ હું બાળબુદ્ધિ, ગુરૂ કૃપાથી આજ; વાણી મુજ સફલી થઈ, સિધ્યાં સઘલાં કાજ. મહિમાવંત મહંત શ્રી, રવિસાગર ગુરૂરાય; ધ્યાન હૃદય ધરતાં થકાં, મનવંછિત સુખ થાય. ૪ સંવત્ વિક્રમ એગણીશ, અઠ્ઠાવનની સાલ; ફાગણ વદિ પ્રતિપદા, પૂર્ણ ચરિત્ર રસાલ. નગર પાદરા શોભતું, શાંતિનાથ જયકાર; તાસ પસાયે ચરિત્ર એક રચતાં સુખ નિર્ધાર. ૬ ઉત્તમના ગુણ ગાવતાં, પ્રગટે આત્મ સ્વરૂપ; બુદ્ધિસાગર સુખ લહી, પામે શિવ ચિકૂપ. ૭ શ્રીમાન રવિસાગરજી મહારાજે અનેક શહેર અને ગા મોમાં ચોમાસાં કર્યો. તેમણે સં. ૧૮૦૭ શ્રીમદ્દ રવિસાગર- ની સાલમાં દીક્ષા લીધી. સં. ૧૮૫૪ની એ બજાવેલાં જેઠ વદિ એકાદશીના રોજ સ્વર્ગમાં ધાર્મિક કાર્યો. પધાર્યા. ૪૭ વર્ષ પર્યન્ત ગુર્જર દેશમાં www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008667
Book TitleSukhsagar Gurugeeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy