________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮ તપાગચ્છીય શ્રી હીરવિજય સૂરિથી નીકળેલ તપાગચ્છસાગર શાખા સબધી વિશેષ વર્ણન કરવામાં આવે છે.
પણ શ્રીમાન સદ્દનસાગર ઉપાધ્યાયઃ—શ્રી હીરવિજય સૂરિના શાસનકાલમાં શ્રી સહેજસાગરજી પ્રસિદ્ધ ઉપાધ્યાય થયા છે. શ્રી હીરવિજય સૂરિજીના શાસનપત્રામાં તેમનું મત લખવામાં આવે છે તેથી તેમની પ્રતિષ્ઠા, કીર્તિ, વિદ્વત્તા અને મહત્તાને સહેજે ખ્યાલ આવી શકે છે. તેઓશ્રી મહા વિદ્વાન હતા તેની સાથે ઉચ્ચ ક્રિયાપાત્ર અને તપાગચ્છની શેાભાના કરનાર હતા.
६० श्रीमान् जयसागरजी उपाध्यायः- -શ્રી જયસાગરજી મહારાજ વૈરાગી, ત્યાગી, શાન્ત, ધ્યાની અને અપૂર્વ વિદ્વાન હતા, તથા સાધુઓને આગમે ને સારી રીતે અભ્યાસ
-
કરાવનાર હતા.
૬૧. શ્રીમાન્ માનસાગરનિઃશ્રી માનસાગરગણિજી આત્માર્થી, વેરાગી અને આગમાના જ્ઞાતા હતા. સ્વસાધુઓને સારાદિક કરવામાં કુશળ હતા.
www.kobatirth.org
-
૬૨ સિતસાગરો શ્રીમદ્ મુનિરાજ જિતસાગરજી શાન્ત હતા. પંચમહાવ્રત પાળવામાં સદેધમી હતા. યથાશક્તિથી
For Private And Personal Use Only