________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭
સં. ૧૯ર૩ દાનશ્રીની દીક્ષા. સં. ૧૮૨૪ વિનીતસાગરજી દીક્ષા. સં. ૧૮૨૮ પાટણમાં શિવશ્રીની દીક્ષા. સં. ૧૮૨૮ કલ્યાણસાગરજી તથા હેતશ્રીજીની વીરમગામમાં દીક્ષા સં. ૧૮૪૧ મહેસાણામાં રત્નશ્રીજીની દીક્ષા અને પેથાપુરમાં
સં. ૧૮૬૨ ના ચૈત્રમાસમાં દેહત્સર્ગ સં. ૧૮૪૩ મહેસાણામાં વૈશાખસુદી ૬ શ્રી ભાવસાગરજી
તથા શ્રી સુખસાગરજી મહારાજની દીક્ષા. સં. ૧૮૪૪ ભાણસામાં વૈશાખ સુદિ ૬ છઠના રોજ હર્ષિશ્રીની
દીક્ષા અને અમદાવાદમાં સં. ૧૮૬૭ માં દેહોત્સર્ગ. સ. ૧૮૫૦ ના ફાગણુસુદિ ત્રીજના રોજ શ્રી ભાવસાગરજીના
શિષ્ય શ્રી જ્ઞાનસાગરજીને શ્રી રવિસાગરજીએ વડી દીક્ષા આપી.
ॐ हाँ श्री सुखसागरगुरुभ्योनमः
www.kobatirth.org
For Private And Personal Use Only