________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સં. ૧૮ર૪ વિજાપુર સં. ૧૮૪૩ મહેસાણા સં. ૧૮૩૫ પાલનપુર. સં. ૧૮૪૪ માણસા.
સં. ૧૮૪૫ વિજાપુરસં. ૧૮૪૬ મહેસાણુ. સં. ૧૮૪૭ પાટણ. સં. ૧૦૪૮–૮–૫૦-૫૧–પર
૫૩-૫૪. મહેસાણામાં. તપાસ કરીને ચોમાસાની યાદી કરી છે તેમ છતાં તેમાં કઈ ભૂલ થઈ હોય તેની કોઈ સૂચના આપશે તે દ્વિતીયાવૃત્તિમાં સુધારે વધારે કરવામાં આવશે. શ્રીમાન રવિસાગરજી મહારાજે કઈ સાલમાં કેને
કેને દીક્ષા આપી. સં. ૧૮૧૪ બારેજામાં હીરસાગરની દીક્ષા દેહોત્સર્ગ પ્રાંતિ
જમાં સં. ૧૮૪૧. સં. ૧૯૧૭ પાટણમાં શ્રી રત્નસાગરજીની દીક્ષા. દેહોત્સર્ગ
ગણદેવીમાં સં. સં. ૧૯૧૮ રાધનપુરમાં ખેમસાગરજીની દીક્ષા. સં. ૧૮૨ ૦ ઘોઘામાં ઈડરના વતની શાંતિસાગરજીની દીક્ષા. સં. ૧૮૨૨ વસેના વતની ગુણસાગરજીની અમદાવાદમાં દીક્ષા.
મણિસાગરજીને દેહત્સર્ગ. પ્રાંતિજમાં સં. ૧૮૪૨
www.kobatirth.org
For Private And Personal Use Only