________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ
અઘડિયા આદિનાથ સ્તવન.
( રાગ ઉપરન. )
આદિ જિનેશ્વર ગાતાં ધ્યાતાં, રહે ન ઝઘડા કાયરે; શુદ્ધપ્રેમથી પ્રગટ પ્રભુતા, આનદ ડેલી જોયરે. મન વાણી કાયા તુજ હુકમે, વર્તતાં નિજ રાજ્યરે; આત્માના તાને સહુ ચોગો, એજ પ્રભુ સામ્રાજ્યરે. રત્નત્રયી સ્થિરતા લીનતામાં, પ્રગટે નિશ્ચય તાનરે; બુદ્ધિસાગર આત્નેપચેાગે, પ્રભુ મળ્યા મન માની.
આ
આ૦ ૨
આ૦ ૪
મહાવીર પ્રભુ સ્તવન.
( શું કહું કથની મારી હા રાજ-એ રાગ. ) મહાવીર જિનવર દેવ હા રાજ ! તાઘરે શરણે આવ્યે; તારા તારા પ્રભુ મુજ તારા હારાજ ! તુજ શ્રદ્ધા દિલ લાવ્યેા. સાત્ત્વિક પરાભક્તિએ પ્રગટા, મનમ′દિરમાં પધારા; તુજ વણુ ખીજું જગમાં ન ઇચ્છું, ભાવે મુજને સુધારા હા રાજ. તાહ્યરે. પ્રભુ. ૧
જેવા તેવા પણ હું છું તારા, મુજને પાર ઉતારા; પ્રાણાંતે પણ પકડયા ન છેાડું, ઉધર્યા વણુ નહી આરો હો રાજ.
તા. પ્રભુ. ૨
માગણુ પેઠે હું નહીં માગું, તું છે પ્રાણથી પ્યારી; તુજ સ્વરૂપ રહેવું એ નિશ્ચય, વિનતડી અવધારા હા રાજ. તા. પ્રભુ.
For Private And Personal Use Only
માહ્યરું ત્યારૂ રૂપ ન જૂદું, હવે ન જાઉં હું હાર્યાં; આતમ તે પરમાતમ નક્કી, નિશ્ચય એવા ધાયાઁ હા રાજતા. પ્રભુ, ૪ આતમમાં આનંદ પ્રગટાવેા, જન્મ મરણ દુ:ખ વારા; બુદ્ધિસાગર આત્મમહાવીર, ચારામાં તું પ્યારા હેા રાજ, તા. પ્રભુ. પ