________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આભાર.
આ ગ્રંથ છપાવવામાં જ્ઞાનપર રૂચિવાળા સજન બંધુઓએ નીચે પ્રમાણે મદદ ઉદાર ભાવે આપી છે. તે માટે તેઓ સર્વેને આ સ્થળે ખાસ આભાર માનવામાં આવે છે. પિતાની સકમાઈની લક્ષ્મીને સદુપયોગ જ્ઞાનમાર્ગે કરો એ પ્રસંશનીય છે તેમજ અનુકરણીય છે. રૂ. ૨૫૦) શેઠ અમૃતલાલ કેવળદાસ.
હા. શા. કેશવલાલ હેમચંદ. મુ. ગોધાવી. રૂ. ૧૦૧) શા. કાળીદાસ ડુંગરશીભાઈના સ્મરણાર્થે તેમના
સુપુત્ર શા. મફતલાલ કાળીદાસ વગેરે.
મુ. ગોરજ હાલ સાણંદ રૂ. ૫૧) બાઇ. મણિ. શા, મફતલાલ કાળીદાસની પત્નીના
સ્મર્ણાર્થે મુ.ગેરજ. હાલ સાણંદ. ઉપરની વિગતે આ ગ્રંથ છપાવવામાં સહાય મળી છે. ગોધાવીના શેઠ અમરતલાલ કેવળદાસ તેમજ સાણંદના રહીશ શા. અતલાલ કાલીદાસે. પૂજ્ય ગુરૂશ્રીને આ ગ્રંથમાં સહાય આપવાનું જણવીને આ ગ્રંથ છપાવવાની શરૂઆત કરાવી હતી. જે માટે પુનઃ પુનઃ તેઓન મંડળ તરફથી આભાર માની વિરમીએ છીએ અને ભવિષ્યમાં તેઓ મંડળના કાર્યમાં પોતાને યથાશક્તિ કીંમતી ફાળો આપશે એમ ઇચ્છીએ છીએ. 8 શ્રી ગુરવે નમ: શાંતિ: રૂ
સાણ, સં. ૧૯૮૧ના)
આ સરિ ૩ ઈ
શ્રી. અધ્યાત્મજ્ઞાનપ્રસારકમઠળ તરફથી છે. આત્મારામ ખેમચંદ.
For Private And Personal Use Only