________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથે ચમાસી દેવવંદના પ્રારંભ.
ચૈત્યવંદન. પાનસરા મહાવીર જન, વંદુ પૂછું ભાવે; ચામાસી વીશ જિન, વંદુ ગુણગણદા. કષભાદિક ચાવશ દેવ, વંદીએ હિતકારી, આતમશુદ્ધિ સંપજે, મુક્તિ મળે સુખકારી. અતીત અનાગત કાલના એ, વંદે સર્વ જિનેશ, બુદ્ધિસાગર સંપ્રતિ, જિનવર ભાવ વિશેષ.
એમ ચૈત્યવંદન કરી નમુક્કુણું કહી “આભવમખંડા” સુધી જયવીઅરાય કહેવા. પછીથી શ્રી આદિનાથનું ચિત્યવંદન કરવું. પછી શ્રી પદ્યવિજયજી વગેરેની ચામાસી દેવવંદનની વિધિ પ્રમાણે દેવવંદન વિધિ જાણવી.
ગષભદેવ ચૈત્યવંદન. આદિનાથ અરિહંત જિન, રાષભદેવ જ્યકારી; સંઘ ચતુર્વિધ તીર્થને, સ્થાપ્યું જગ સુખકારી. પરમેશ્વર પરમાતમા, તનુને સાકાર અષ્ટકમ દૂર કર્યા, નિરાકાર નિર્ધાર. સાકારી અરિહંતજી એ, નિરાકારથી સિદ્ધ બુદ્ધિસાગર ધ્યાવતાં, પ્રગટે આતમઝદ્ધિ.
ત્રકષભદેવ સ્તવન. (કાનુડે ન જાણે મારી પ્રીત-એ રાગ.) પ્રભુજી વાષભાજનેશ્વરદેવ, હૃદયમાં હાલા લાગ્યા. પ્રભુ આવિર્ભાવે દિલ પ્રગટે, કર્મ આવરણે વિઘટે, પ્રભુછ લાગ્યું તુજથી તાન, આમિકભાવે જયારે. પ્રભુ ૧
For Private And Personal Use Only