________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
તલાલે અઠ્ઠાઇ મહેાત્સવ, જુદી જુદી પૂજા, ગી, પ્રભાવના. અષ્ટોત્ત રી સ્નાત્ર વિગેરે ા ઉલ્લાસપૂર્વક આ પ્રસંગને અનેક રીતે ખની શકે તેટલા ઉજવળ કરવાને પ્રયત્ન કર્યાં હતા.
આ પ્રસંગે દેરાસરના કંપાઉન્ડને ધ્વજા-પતાકા અને ભવ્યમડ પેાથી શણગારવામાં આવ્યું હતું. દરેક સ્થળે વિજળીક રાશની ગાઢવી રાત્રિએ પણુ દિવસના જેવા દેખાવ કરવામાં આવ્યા હતા. શેઠ, અમૃતલાલ પાતાના ઘેર અને બજારમાં તથા મંદિરમાં અને ઠેઠ મંદિરના ઉચ્ચ શિખરે પશુ વિજળીક લાઈટ ગાઠવી ગામની રમણીયતામાં અનુપમ વધારા કરવામાં આવ્યેા હતેા. આ પ્રસંગે ગામમાં સ્થળે સ્થળે મનુાની અપૂર્વ મેદનીથી સત્ર આનંદ આનંદ છવાઇ રહ્યો હતા. આચાર્ય મહારાજશ્રી બુદ્ધિસાગરજીના પ્રભાવથી અને મહેાત્સવ કરનાર સખી ગૃહસ્થ શે. અમતલાલભાઇની ઉદારતાથી અનેક વિધ્નાની સંભાવનાના અંતે પશુ સક્રિયા નિર્વિઘ્ન અને હ પૂર્વક પસાર થઈ હતી. આ પ્રસંગે બધી મળીને દેરાસરમાં ચડાવાથી આશરે આઠ હજાર રૂપીઆની ઉપજ થઇ તંતી. આવા અપૂર્વ અવસર આવા ગામમાટે ભાગ્યેજ આવે છે તેમાં ખરેખર આ પ્રસંગ તા દરેક જણને ચિરસ્મરણીય થઇ પડશે, આવા અલૌકિક અવસરથી ધર્માંની ઉન્નતિ અને શાસનશાભામાં અનેક રીતે વૃદ્ધિ થઇ હતી. આવા ઉત્સવ કરનાર ઉદાર ગૃહસ્થ શેઠ. અમૃતલાલે ખરેખર માઢુ પુણ્ય ઉપાજૅન કર્યું હતું. આ કામમાં ગામના ગરાસીઆર વગેરે અન્ય કામાએ સારી મદ્દ કરી હતી શેઠ અમરતલાલભાઇ તરફથી આ પ્રસંગની ખુશાલીમાં ભ્રાહ્મણા તથા રજપુતાને ઘરદીઠ મીઠાઇ વહેંચવામાં આવી હતી. ભાઇ, કેશવલાલ હેમચંદે પાતાની જાતી દેખરેખ નીચે આ મહત્સવના દરેક કાર્યોંમાં રાત્રિ દિવસના અખંડ શ્રમથી તનતાઝ મહેનત કરીને દરેક માર્યાં સંપૂર્ણ અને ખામી વિનાનાં કરીને તેએ આ મહાત્સવને રંગેચ ંગે પાર ઉતારવામાં જશ અને ધન્યવાદને પાત્ર થયા હતા. શ્રીગાધાવીના આગેવાનેએ અને ત્યાંના સમસ્ત સંધે દેશ વિદેશના મહેમાÀાનું સ્વાગત કરીને સધક્તિના અપૂવ લ્હાવા લીધા હતા અને આ મહાત્સવની દરેક શાલા ખરેખર ગેાધાવીના સંધના આગેવાનાની વિચક્ષણતા જાતિભેગ અને ધર્મ પ્રત્યેના અપૂર્વ પ્રેમનેજ આભારી છે. આવા અપૂર્વ અવસરે સર્વત્ર વારવાર પ્રાપ્ત થઈ દીધું શાસનેાતિ થાઓ એવી અભિલાષાપૂર્વક વિરમીએ છીએ.
For Private And Personal Use Only