________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તારે ડૂબે ને જ્ઞાની ભૂલે, હું અજ્ઞાન છું બાળ; તારો ઉગારે તમારે આધાર, દેષ હવે શું મારે. જેવી બુદ્ધિ તેવી રીતે, થયે હું મહાવીર તારે; બુદ્ધિસાગર મ્હારે આવે, અરજી ઉરમાં સ્વીકારે.
પ્રભુ ૬.
પ્રભ૦ ૭.
પ્રભુ મહાવીર માયામાં મનડું મોહ્યું રે જાગીને જે તું. એ રાગ પ્રભુ મહાવીર જગ આધારરે, પ્યારામાં પ્યારા મુજ જીવન છો જ્યકારારે, જગતારણ હારા છે પ્રભુ ત્યારે શરણે આવ્યું, મુજ અંતરમાં તું ભાગ્યે ગુજરૂપે હું રંગાયેરે.
પ્યારામાં૧ તુજ આતમપ્રીતિ જાગી, તુજ માંહિ લગની લાગી, શુદ્ધાતમરંગને રાગીરે.
પ્યારામાં ૨ અંજાઈ ગયા તુજ દેખી, માયાની પ્રીત ઉવેખી, તુજ પરમપ્રભુતા પિખીરે.
પ્યારામાં ૩ તુજ સ્વરૂપમય જૈ ધ્યાવું, પૂરીભક્તિએ ગાવું; તુજવણ બીજું નહિ હાવું રે.
પ્યારામાં ૪ ચિદાનરસ રસિય, અંતરમાં વ્યક્ત ઉલૂસિયે; બુદ્ધિસાગર દિલ વસિયેરે.
થારામાં ૫
પ્રભુ મહાવીરની દીવાળી સ્તવન. ચેતન ચેતે કેઈન દુનિયામાં ત્યારે એ રાગ પરમેશ્વરમહાવીર હારી છે સત્ય દિવાળી; દેખી પ્રગટી આતમમાંહિ લાલીરે.
પરમેશ્વર છે જ્ઞાનને દર્શનચારિત્રદ્ધિ, અનંત અનંત ઉજવાળી; પરમાતમ પરબ્રહ્મ સનરા, શક્તિ અનત અજવાળી રે. પરમેશ્વર૦૧
For Private And Personal Use Only