________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાવીર પ્રેમ. નિશાની કહા બતાવું રે. ગેડી રાગ પ્રભુ મહાવીર તે પ્યારે, જગજીવન જગદેવ. પ્રભુ. હરિહર બ્રહ્માને પ્રભુ, તું હિ રામ રહિમાન, અઠ્ઠા અહં જિન ખુદારે, બુદ્ધ વિષ્ણુ ભગવાનનું પ્રભુત્ર ૧ નામ અનંતાં તાહારીરે, મુખથી કચ્યાં નહિ જાય; નામ ભિન્ન શુદ્ધાતમારે, પરમબ્રા સદાય. પ્રભુ. ૨ અનંત લક્ષણે લક્ષતાં, અલખ અવાઓ સહાય; આતમ સત્તા વ્યક્તિએરે, મહાવીર દિલ પ્રગટાય. પ્રભુ ૩ પરમબ્રહ્મ પરમાતમા, પરમેશ્વર આધાર; બુદ્ધિસાગર ભેટિયારે, આનંદ અપરંપાર. પ્રભુ. ૪
પ્રભુ મહને કેટિ ઉપાયે ઉગારો.
આશાવરી. પ્રભુ અને કોટિ ઉપાયે ઉગાર, લખું ઉપદેશું ભૂલ હજારે, અવગુણ દેશ અપારે ....
પ્રભુ. બાલક ઉન્મત્ત જેવો બનીને, કરૂં હું જે જે સવારે સત્ય જુઠ સહુ જાણે પ્રત્યે તું, શુદ્ધ કરીને ઉદ્ધારે. પ્રભુ ૧ એક પલકમાં હે ઉદ્ધાર્યા, મુજ સરીખા હજારે; મુજ દે સામું નહીં જોશે, ફક્ત દયા કરી તારે. પ્રભુ ૨ ગાંડા ઘેલે પણ ભક્ત હું તારે, તું છે પ્રાણથી પ્યારે, અલખ અકલ તુજને ન લખું છું, તેમાં નહીં દેષ મારે પ્રભુ તુજ સ્મરતાં યત્ન કરતાં, પ્રગટે દેષ વિકારે; સબળાથી નબળો હારે ત્યાં, કરશે ન્યાયવિચારે. પ્રભુ ૪ અજ્ઞાની હું ભૂલું તેમાં, ભૂલને હેતુ સુધારે; તજ શરણે આવ્યા પછી મારે, તુજ શિર છે સહુ ભારે. પ્ર૫
For Private And Personal Use Only