SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir h શ્રી ૧ શ્રી શંખેશ્વર પાશ્વનાથજી સ્તવન શ્રી સંખેશ્વર પાર્શ્વ પ્રભુજી, લળી લળી વંદુ ભાવે પુરિસાદાની પુરૂષાત્તમ વિભુ, દેખે દુ:ખ સહુ જાવે રે. માણુ તે સહુ જાણે પ્રભુજી, તુજ વિષ્ણુ અન્ય ન ઈચ્છું રે; સર્વે ચમત્કાર ધારક વિભુજી, અનુભવથી મન પ્રીઠું ૨. શ્રી૦ ૨ તુજ ગુણ ગાઉં તુજ ગુણુ ધ્યા, બીજું મનમાં ન લાઉં રે; સાચી ભક્તિ શક્તિને ખેંચે, સ્વાર્પણ કરીને ચાહુ રે. શ્રી ૩ શરણાગત ઉદ્ધારક સાહેબ, અરજી મુજ અવધારા રે; સંસાર સાગર દુઃખથી ભરિયા, તેથી હવે અટ તારા રે. શ્રી ૪ આશા તારા છે એક હારે, ચઢો ઝટ મુજ વ્હારે રે; બુદ્ધિસાગર સાચી શ્રદ્ધા, ભકતવત્સલ તુંહિ તારે રે શ્રી ૫ મુ સપ્તેશ્વર. સ. ૧૯૭૩ ફા. સુ. ૧૩, ॐ शान्तिः ३ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન. આ આન્યા પ્રભુ પાસે હૈ, આનન્દ ઉઠ્ઠાસે રે; પાર્શ્વ પ્રભુ તારો હું જી. શ્રી શખેશ્વર પાર્શ્વ પ્રભુ સુખકાર. લળી લળી વંદુ પ્રેમથી, નમન કરૂં કરોડ; દેવા ને સહુ દેવીઓ, કરે ન તુજથી હાડ; તુજ વણુ કાંઈ ન સાચું રે, તુજ લગનીએ જાડુ રે. પાર્શ્વ શ્રી સખેશ્વર, ૧ તુજ લગની લાગી પ્રભુ, શું જાણે તે અન્ય; જાણ્યા ભાગળ શું ? કહું, ધન્ય પ્રભુ તુદ્ધિ ધન્ય તુજ રહેણીથી રીજી રે, જોવુ* ન બાકી બીજી રે. પાન હેનો હવે સદાય હજરાહજૂર, દેખાએ સહુ આતમમાં– તુજ નૂર પાપ માન્ચે ૨ For Private And Personal Use Only
SR No.008666
Book TitleStavan Sangraha Devvandana Sahit
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy