________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમારૂં ચિત્ત ચહ્યું છે, અમારું હલ લાગ્યું છે; અહે એ બોલવું સહેલું, ઘણું દુર્લભ પરિણમવું. પ્રભે! હારા વિના બીજે, નથી મારા હૃદયમાંહી; હદયમાં વાસનાઓ બહુ, નથી બીજે વચન કેવું? ૫ સકલ સાક્ષી પ્ર!!! તું છે, અહે એ બોલતા સર્વે જગની સાક્ષીની આશા-અભિપ્રાયે રહે ઈચ્છા પ્રલે ! વીતરાગ ! તું સાચે, તે વીતરાગ ના મનમાં થવું વિતરાગ ના હેલું, જવું સામાતટે જેવું. ૭ અલ આ વિશ્વની લીલા, અકલ લીલા પ્રત્યે !!! હારી, પ્રભુની પ્રાપ્તિ માટે તે, પ્રભુનું જ્ઞાન કરવાનું. ૮ જગત્ પડદે ખુલ્યા વિના, સમાતી વાસનાઓ ના પ્રભુને પૂર્ણ જાણ્યા વણ, ખરે સંતોષ નહિ મળો. ૯ પ્રભુની ઓઘથી શ્રદ્ધા, મજા કંઈ અજ્ઞતામાંહી; મઝા તે પૂર્ણ જ્ઞાને છે, પ્રભુને પારખે દિલમાં. ૧ અહે એ બેની વચમાંની, અવસ્થામાં કરે ના કે બુધ્ધિ દેવની સેવા, ખુમારીમાં નથી બીજું. ૧૧
૧૯૬૯ શ્રાવણ સુદ ૧૪. મુત્ર અમદાવાદ,
કરો ઉદ્ધાર અમારે. કરા ઉદ્ધાર અમારે, પ્રભુજી કરો ઉદ્ધાર અમારે હને દયા લાવીને તા.
પ્રભુજી ૧ અનન્તભવની હવાસના, લાગી તેહ નિવારે; ખા જીગરથી કરૂં વિનતિ, ટાળો દોષ વિકાર. પ્રભુજી૨ લાજ લુંટતે મેહ અટારો, રહે નહીં એક આરે; જે જે કરાવ્યું કહેતાં લાજું, તેને પ્રભે ગ્રટે મારા પ્રભુજી ૩ ઘણા વર્ષથી સાધના સાધુ, પણ નહીં આવ્યા પારે; સાહાય કરો શરણાગત સાહિબ, તું છે મુજ આધારે પ્રભુજી દયાસિંધુને કરગરવું શું? રડવડત ઉગારે; બુદ્ધિસાગર પ્રભુકૃપાથ, વાગે જીત નગારે. પ્રભુજી ૫
૧૯૬૯ ભાદ્રપદ સુદિ, મુ. અમદાવાદ,
For Private And Personal Use Only