________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રપણું મુજ આપે પ્રેમથી, પ્રાણુતણા આધાણ રે, બુદ્ધિસાગર શિવસુખ આપશે, પરમ પ્રભુ મુજ પ્યારા રે. સા. ૫
સં. ૧૯૬૯ ચત્ર વદિ ૨ મુળ અમદાવાદ,
સંભવજિનસ્તવન. સંભવ જિનવર દેવ નિરંજન, નિશદિન તુઝ ગુણ ધ્યાન ધરૂરી દુર્જન લોકે નિર્દો ભાંડે, તેથી મનમાંહી ન ડરૂરી. સંભવ ૧ બરી અફવા ખૂબ ઉડાડે, દુર્જન લેકે બુમ કરીરી, હાથી પાછળ શ્વાન ભસતાં, સૂરજ સામી ધળ ધરીરી. સંભવત્ર ૨ તુજ આણુ મુજ શિર વહી છે, પાછે તેથી કદી ન પડું રી; પાખંડી પાડે ભલે પકે, સત્યધર્મના હેત કરી. સંભવ ૩ જિનઆણથી સાચું કહેવું શિર જતાં સાચું ન ત્યજું રી; અનેકાન્તનય સાપેક્ષાથી, નાગમને નિત્ય ભજુરી; સંભવ. ૪ દુર્જન દાવાનળમાં પાણી, સાચું તારૂં શરણ કર્યુંરી, બુદ્ધિસાગર સત્ય દિવાકર-કિરણે તેમનું જેર હર્યરી. સંભવ ૫
સં. ૧૯૬૯ જ્યક વદિ ૧૦ મુ અમદાવાદ.
સંભવનાથ સ્તવન. (વિહરમાન ભગવાન સુણ મુજ વિનતિ-એ રાગ ) સંભવ જિનવરદેવ નિરંજન ધ્યાઈએ, શુધર્મ નિજ સત્તા રહ્યો ઝટ પાઈએ; નિશ્ચય દૃષ્ટિ ધરી ચિત્ત પ્રભુગુણ રીઝીએ, શુદ્ધ સમય નિજ વ્યકતભાવે ઝટ કીજીએ. શુઢાપગે કર્મવિપાકે ઘણું ટળે, સંવર ભાવમાં ચેતન ક્ષણ ક્ષણમાં ભળે, કર્મભાગથી નિર્જરા જ્ઞાનીને હોય છે, આત્મરવભાવે સવળ પરિણુમ જેય છે.
For Private And Personal Use Only