________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ ભજનથી શાન્તિ. પ્રભો !! તુજ ભજન વિના નહીં શાન્તિ, દેખું સહુ આ જાતિ
......... ........ સુખ નહિ રવને દુનિયામાંહિ, મેહે નહીં ઉલ્કાન્તિ; દુનિયા શેધી જ્ઞાની થાક્યા, સુખ નહિ પુદ્ગલ જાતિ પ્ર.૧ તુજ ભજનમાં ભાલ્લાસે, ભક્તિ, હૃદય ઉભરાતી, તુજ ભજનમાં અદ્દભુત શક્તિ, પર૫રિણતિ દર જાતી. પ્ર -૨ તુજ ભજનથી શ્વાસોશ્વાસે, શાન્ત રહે છે છાતી, માયાનાં આવરણે ટળતાં, ટળતી માયા કાતી .પ્ર .-૩ ખાતાં પીતાં હરતાં ફરતાં, શ્વાસોચસે ભાતિ; ધન ભજનની લાગી પ્રેમ, તુહિ તુહિ વિખ્યાતિપ્ર૪ તું મારામાં હું હારામાં, હું તુ એક જ જાતિ, મિ રેમ વિલસી તું રહિયે, છાતી મુજ ઉભરાતી. પ્ર...૫ સર્વયમાં તુજને થાપી, વૃત્તિ શાન્ત જ થાતી; હું તુંની ફુરણામાં થાપી, વૃત્તિ કરૂં જ સુહાતી પ્રત્યે કતાં હર્તા ભક્તા સાક્ષી,-વૃત્તિ ક્ષણ ક્ષણ ધ્યાતી; બુદ્ધિસાગર ષકારકમાં, ભંગી અનંતી જણાતી...પ્ર...૭
ॐ शान्तिः ३
વીર સ્તવન. સંતરનેહી રે વીર જિન! સાંભરે, તુમ વણુ ક્ષણ ન સહાય રે, વિરહ તમારે જે મુજ મન સાલતો, ક્ષણ કટિ યુગ થાય છે. સન્ત તુમ ગુણ મોહો મધુકર માલતી, મુજ મનના વિશ્રામી રે; તુજ મુજ અર્ પડીયું કર્મથી, ટાળો તે ગુણરામી છે. સન્ત૨ શરણ તમારું રે સાચું આદધું, આશ્રય એક તુમ સ્વામી રે, કેવળજ્ઞાનીની આગળ શું કહું, જાણે સહુનિષ્કામી છે. સત્તા દુષમકાળે રે મારે આશરે, તુજ આગમ સુખકારી રે, જ શાસનમાં રાચું રાગો, સત્યપણું નિધારી રે. સખ૦ ૪
For Private And Personal Use Only