________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તારહે૪
પરમ ઈશ્વર સદા ઋદ્ધિ સાયિષણ, પગલિક ભાવથી દેવ ન્યારા શર્મ અનંતને ભેગ તું ભગવે, પૂજ્ય તું પ્રાણથી મુજ પ્યારા. દ્રવ્યને ભાવથી શરણ છે તાહરું, શુદ્ધ ઉપગમાં તું પ્રભાસે; બુદ્ધિસાગર પ્રત્યે તારો બાપજી, ધ્યાનના યોગમાં દેવ પાસે.
તારહે. ૫
પાશ્વ ૧.
સંખેશ્વર પાર્શ્વનાથ સ્તવનમપાર્જ સંખેશ્વરા જગતમાં જ્યકરા, જ્ઞાનને યરૂપે સુહાયા; સર્વ જડવતુથી ભિન્ન તું છે પ્રભુ, જાતિ ભાતિ નહિ લિંગ કાયા. શક્તિ અનંત આધાર તું દેવ છે; એક સમયે સકલગુણ ભેગી, લબ્ધિ સાયિક નવ સાઘનંતિપણે; શુદ્ધ રત્નત્રયિ ગુણગી. શુદ્ધ શકિતમયી અલખ અરિહંત તું, દેવને દેવ તું ધર્મધારી, અચલ નિર્મલ વિભુ વ્યાખ્યને વ્યાપક શુદ્ધ ઉપગમાં તું વસ્યરી. તાર નાથજી બિરૂદ નિજ રાખશે; શુદ્ધ વ્યકિતપણે શીવ્ર થાપે, બુદ્ધિસાગર પ્રભુ શુદ્ધ ઉપગમાં ધર્મ સ્યાદ્વાદમય શીધ્ર આપે.
પાશ્વ ૧
પાર્શ્વ૩
પાર્થ૦ ૪
For Private And Personal Use Only