________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
૩૫
૬
ધમકંદ એ નામથી, જગમાંહિ વિખ્યાત તે તીર્થકંર વંદીએ, રૂડા જસ અવઢાત, અનંત ગિરિગુણ ગાવતાં, ગુણગણ ઘટ પ્રગટાય, તેહ યશોધર વંદીએ, રૂડે અવસર પાય.
૩૪ મુક્તિરાજ શાશ્વત ગિરિ, વતે કાલ અનાદિ, વિનય વિવેકે વંદતાં, ટળશે સર્વ ઉપાધિ. વિજયભદ્ર નામે ભલે, સાર્થક નામ સહાય, તે સિદ્ધાચળ વધીએ, મહિમા નિત્ય સહાય. ગાતાં સુભદ્ર ગિરીશને, ગિરીશપદ ઘટ આય; તે સિદ્ધાચળ વંદીએ, મનુષ્યજન્મ ભવિ પાય. મલરહિત જસ ચાનથી, પ્રાણ પિતે થાય; અમલગિરિગુણ ગાવતાં, ઉપાદાન પદ પાય, જયંત ગિરિ જયને કરે, સેવંતાં નિશદીન; ભવિજનમન સુખકર સદા, આત્મસ્વભાવે પીન. કચન ગિરિને નિહાળીએ. લહી ગુરૂગમથી જ્ઞાન, વિદે સે ભાવથી, આવે નિજ પદ ભાન. ભાવે ભકિતભારે કરી, ચિત્ત એક સ્થિર ઠામ, સિદ્ધક્ષેત્ર સંભાળીને, ભાવે કરૂં પ્રણામ. આતમ પરમાતમ લહી, કમરનાશને કાજ; મહાગિરિને વંદીએ, ભવધિમાં ઝાઝ. અમરકંદને ઓળખે, આતમ અમર લહાય; ભાવે ભવિયણ ભેટીએ, જન્મ જન્મ દુખ જાય. ૪ વેર ઝેર વિસ્થા ત્યજી, શમભાવે ભવી જેહ, શ્રીસિદ્ધાચળ વંદશે, તે થાશે શિવ ગેહ. ત્યજી પ્રભુતા બાહાની, આદીશ્વર જિન ગાણું મારી ગિરિ એ વઢીએ, વંદન હેય પ્રમાણ માયા તૃણુ પરિહરી, શરણું ગ્રહી જિન આણ શ્રીસિદ્ધાચલ વંદીએ, પ્રાપ્તિ પદ નિર્વાણ
For Private And Personal Use Only