________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમાષ્ટક દરે ગયાં, પ્રભુ તુજથકી ભય પામી અહે કમપંજરમાં હું પડ્યો, ચાર ગતિ ભયગામીરે. (ચરમe૬ તમે મેહરિપુ સંગ્રામમાં, વર્ષ શિવરમણ વરમાળારે, પ્રભુ તેહથકી હું હારિ, હું દીન તમે છે દયાલારે. (ચરમ૦) ૦ તુજ આગમદર્પણ જેવતાં, મુજ આતમરૂપ દેખાયરે, તારક વારક ચઉગતિ, તુજ આગમ મોક્ષ ઉપાય. (ચરમ૦) ૦ તુજ ગુણ નિર્મલ જલથકી, મુજ પાપપંક દૂર થાય; તુજ ધ્યાને મુજ આતમા, પરમાતમ પદને પાયરે. (ચરમ) ૯ વિનતિ તેહીજ ઉન્નતિ, આતમ ગુણની દાખી; બુદ્ધિસાગર સુખ અનુભવે, ધ્યાનામત રસ ચાખી. (ચરમ૦) ૧૦
સિદ્ધાચલ સ્તવન (આદિત અરિહત અમ ઘેર આવોરે એ રાગ. ) સિદ્ધાચલ ગિરિરાજ વદ ભાવે રે, ભવભવનાં પાતિક જય શિવસુખ પાવે શાશ્વતગિરિ એ પ્રાય ભરત મઝારેરે, પંચમ આરે ભવિ પ્રાણીને ઝટ તારે રે. સિદ્ધાચલ૦ ૧ પૂર્વ નવાણું વાર પ્રથમ જિસંદરે, સમવસર્યા હિતકાર ભવ દુઃખ અંતરે. સિદ્ધાચલ૦ ૨ પંચકેડ મુનિ સાથ પુંડરિક આવે, પંડરગિરિ નામ પ્રસિદ્ધ ભવિજન ધ્યાવેરે, આદિનાથ ભગવંત ગિરિવર રાયારે, માતા મરૂદેવાનંદ પુણ્ય પાયારે.
સિદ્ધાચલ૦ ૩ નાભિરાયા કુળ દિનમણિ ગુણ દરિયારે, ભવિ પ્રાણિ કાકને ઉદ્વરિયારે, પાપ અનંતાં મેં કર્યા નહિ ખામીરે, ભવ ભ્રમણ કર્યો મેં અનંત સુણ મુજ સ્વામી રે. સિદ્ધાચલ ૪
For Private And Personal Use Only