________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ૦ ૩
અ. ૪
૨૦ અજિતવીર્ય સ્તવન.
| ( શિરુઆરે ગુણ તુમતણા–એ રાગ.) અજિતવીર્ય જિનવર નમું, જગબંધવ જગત્રાતા, દીનદયાલુ દિનમણિ, નિષ્કામી સુખદાતારે.
અ. ૧ વ્યક્તિભાવ અનંતતા, ગુણપર્યાય વિલાસીરે, અગુરુલઘુ અવગાહના, લેકાંતે નિત્ય વાસીરે,
અ૦ ૨ દ્રવ્ય ભાવ બે કર્મને, ધ્યાનથકી તે બાળ્યું રે; સાદિઆનંતિ ભંગથી, અંતર્ધનને વાળ્યું. અસંખ્યપ્રદેશે નિર્મલી, તિ અનંત પ્રકાશીરે; કેવલજ્ઞાન પ્રમાણથી, બનિયે હું વિશ્વાસીરે. રંગાયો તુજ દર્શને, ઉપગે ઘટ જારે, સમતિ શ્રદ્ધા ભેગથી, જિત નગારું વાગ્યુરે.
અ૦ ૫ અનુભવ વાજાં વાગિયાં, ધ્યાનમેઘ ખુબ ગાજે, દાનાદિક અંતરાય તે, મનમાં અતિશય લાભેરે. અ૬ નિર્મળ સુખ વધામણું, ચેતન ગૃહમાં આવ્યું બુદ્ધિસાગર ધ્યાનથી, શાશ્વત શર્મ પમાયું રે.
કલશ
(રાગ ધન્યાશ્રી) ગાયા ગાયારે વીશ જિનવરના ગુણ ગાયા; વિહરમાન જિનવર ગુણ ગાતાં, અનુભવાનંદ પાયાર. વી. ૧ અંતરના ઉદ્ગારકી મેં, જિનવર ભક્તિ કીધી, નવધા ભક્તિ જિનવરની છે, ભક્તિ શક્તિ પ્રસિદ્ધિ ૨. વી. ૨ મન વાણી કાયાના દે, ભક્તિ કરતાં નાસે, રત્નત્રયીની લક્ષ્મી પ્રગટે. પરમ પ્રભુતા પ્રકાશેરે. વી. ૩ સવત એગણેશ ચોસઠ સાલે, આષાઢ પંચમી સારી, કૃષ્ણ પક્ષ શનિવારે રચના, સ્થિરતા જય કરનારીરે. વી. ૪ વિહરમાનની વિંશી ગાશે, સ્થાવશે તે સુખ લેશે, જિનભક્તિ પ્રગટાવે શક્તિ, પરમ પ્રભુ ઉપદેશે. વી. ૫
અ૦ ૭
For Private And Personal Use Only