________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
૧૮ મહાભદ્રજિન સ્તવન.
( ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરારે-એ રાગ. ) મહાભદ્ર જિનવર પ્રભુ ઉપદિશેરે, દ્રવ્ય વિશેષ સ્વભાવ; પરિણામિકતા કર્તૃતા તથારે, જ્ઞાયકતા સુખ દાવ. ગ્રાહકતા ભાતૃતા જીવમાંરે, રક્ષણુતા યકાર; વ્યાખ્યાડાવ્યકતા સાપેક્ષથીરે, અનેકાન્ત મત ધાર, આધારાધેયતા તેમ જાણજોરે, જન્યુજનકતા બેષ; અનુરૂલઘુતા વિભુતા હેતુતારે, કારકતા ઘટ શેષ, પ્રભુતા ભાવુકતા ભાવુકતારે, સ્વકાર્યપણું સુખકાર; સપ્રદેશપણું તેમ જાણજો રે, ગતિ સ્વભાવ વિચાર. સ્થિતિ સ્વભાવ ને અવગાહુકપણું રે, અખંડતા નિર્ધાર; અચલ અસંગપણું અક્રિયતારે, સક્રિયતા યકાર. ધ્યાને ધારા દિલમાં ભાવનેરે, નિર્મળ રૂપ પમાય; બુદ્ધિસાગર વસ્તુ સ્વભાવમાંરે, શાશ્વત ધર્મ સદાય.
૧૯ દૈવયશાજિન સ્તવન.
( અભિનંદન જિન દર્શન તરસીએ—એ રાગ. ) દૈવયશા જિનદન મીઠડું, નય ગમ ભંગ વિચાર; તત્ત્વ સ્વરૂપેરે વસ્તુ વિચારતાં, દર્શન જગ જયકાર. પરિપૂર્ણાશેરે વસ્તુ દેખતાં, ન રહે કિંચિત્ ભેદ; અલ્પાંશે જન દેખે વસ્તુને, તેના મનમાંરે ખેદ ષદ્દર્શન પણ જિનદર્શનવિષે, સાપેક્ષેરે સમાય; અનેકાંત જિનદન સેવતાં, ચેતન ધર્મ પ્રમાય. સ્યાદ્વાદવાદીરે ધર્મને પારખે, પામે દર્શન ધર્મ, બુદ્ધિસાગર નિર્મલ દઈને, અનંત શાશ્વત શર્મ.
For Private And Personal Use Only
મ૰૧
મ
મ૦ ૩
મ
મ૦ ૫
મ
દે૦ ૧
દે ૨
ૐ ૩
૦ ૪