________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધન્ય ધન્ય વીતરાગતારે, શુદ્ધામૃતરસ ભેગી, મારા મન વસીરે, સાધુ નિજગુરુ ચાગી. શરણું તાહરૂ, કીધું જ્ઞાનથી સાચું બુદ્ધિ દિલ વસ્યુરે, અહનિશ તુજ ગુણ સારું.
૧૩ ચંદ્રબાહુજિન સ્તવન. ( તુમે બહુ મંત્રીરે સાહિબાએ રાગ.) ચંદ્રબાહુ જિન સાંભળો, મારે કરશે ઉદ્ધાર; શરણાગત રે તારતાં, થાશે બહુ ઉપકાર. ચંદ૦ ૧ પ્રભુ તુજ ભક્ત અનેક છે, મારે તે મન એક પુષ્ટાલંબન તું વડે, મનમાં તારીરે ટેક. ચંદ્ર- ૨ ઉપકારી અરિહંતજી, તારે ત્રિભુવન રાજ; કરૂણ કરીનેરે તારતાં, રહેશે સેવક લાજ, ચંદ્ર ૩ શુદ્ધ રૂપ તારું ખરું, મરતાં ટાળેરે કલેશ, બુદ્ધિસાગર ધ્યાનથી, આનંદ હાય હમેશ. ચંદ્ર. ૪
૧૪ ભુજંગદેવ સ્તવન.
( રાગ ઉપરને. ) ભુજંગદેવ ભાવે ભજે, ભય સઘળા હરનાર; પુરષોત્તમ ભગવાન છે, ભાવદયાના ભંડાર. ચેત્રીશ અતિશય શોભતા, વાણી ગુણ છે પાંત્રીશ; શાસનપતિ ત્રિભુવનધણી, પરમબ્રહ્મ જગદીશ. ભુ. ૨ મરણ મનન તારું કર્યું, ઉપગે ધર્યો દેવ, બુદ્ધિસાગર પારખી, તારી સાચી છે સેવ, ભુગ ૩
૧૫ ઈશ્વરજિન સ્તવન.
(પ્રથમ જિનેશ્વર પ્રણમિયે-એ રાગ.). અરિહંત ઈશ્વર મન વશ્ય, સ્વામી શિવપુર સાથ; તારક ત્રિભુવનપતિ તમે પ્રેમે ઝાલજો, બાળકને ગટ હાથ. અગ ૧
For Private And Personal Use Only