________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Bયાં. आययणं खु निसेवइ, वज्जइ परगेह पविसणमकज्जे निश्चमणुन्भडवेसो, न भणइ सवियारवयणाई ॥१॥ परिहरइ बालकालं, साहइ कज्जाइं महुरनीईए इयछीन्वहसीलजुतो-विन्नेओ सीलवतो त्थ ॥२॥
જાય. દ્વિતીય સત્રવત 1-બીજા લક્ષને ધારણું કરનાર ભડવ શ્રાવક જ્યાં શીળવંત બહુમુન અને ચારિત્રના આચારવાળા ઘા સાધામબંધુઓ રહેતા હોય તેને માન્યતન કહે છે. તે સ્થાનને સેવનારો હેય છે, તેવો ભાવ શ્રાવક કારણ વિના ભીની ૫૯ લીઓમાં રહેતો નથી. ચેરેના સ્થાનમાં રહેતું નથી. ઇત્યાદિ દુષ્ટ સ્થાનનો ત્યાગ કરે છે. જ્યાં સાપતિ અને ચારિત્રને નાશ થાય એવી વિકથા થતી હોય તે બહુ દુષ્ટ અનાતન જાણવું. તે વગર પ્રોજને ઘરધણી ની આજ્ઞા સિવાય અન્યના ઘરમાં પ્રવેશ કરતો નથી. તેના ઘરમાંથી કંઈ જતું રહે છે, તે તેના પર ખાલી આ શંકા આવે છે.
ભાવશ્રાવકે દેશકાળને અનુસરીને સાદ યોગ્ય ધારણ કરે. અને રાગદ્વેષની ઉત્પત્તિ રૂપ વિકાર થાય તેવી વાણી બોલવી નહીં. મુખ જનને આનન્દ દેનારાં એવાં જૂગટું વગેરે અકાર્ય વજ વાં. એ પાંચમું શીલ જાણવું. મનુષ્યોની સાથે કામ પડે છતે ભાવશ્રાવક મધુર વાણીથી બોલે છે એ છ શીલ જાણવું. પૂર્વોકત છ પ્રકારના શીલથી જે યુક્ત હોય તે અત્ર શ્રાવકના વિચારમાં શીલવંત જાણવા.
ગીગા ગુણવત્તા ને કહે છે ગુણે ઘણું પ્રકારના છે તે પણ પાંચ ગુણવંડ અત્ર ગુણવત સ્વરૂપ દર્શાવવામાં આવે છે.
પાયાં. सज्जाए करणमिय, विणयामिय निश्चमेवउज्जुत्तो
सव्वत्थणभिनिवेसो-वहइरूई सुठु जिणवयणे ॥ ३ ॥ ભાવ ભાવક સ્વાધ્યાયમાં-ક્રિયાનુષ્ઠાનમાં અને વિનયમાં નિત્ય તત્પર હેય છે. સર્વ બાબતમાં કદાગ્રહ રહિત હોય છે. અને જિમ વાણીમાં સારી રૂચિ ધારણ કરે છે.
૧ સ્વાધ્યાય–ભાવ શ્રાવક પ્રતિદિન અપૂર્વ શ્રતનું ગ્રહણ કરે છે. પઠન કરે છે, વાચન, પુચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, અને ધર્મ કથા એ પાંચ પ્રકારને
For Private And Personal Use Only