SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવક ધર્મ સ્વરૂપ. ગુણુ અરૂપી છે તે છદ્મસ્થના જ્ઞાનથી જાણી શકાય નહીં. વ્યવહાર શ્રદ્ધારૂપ સમ્યક્ત્વને તેા પેાતાની શ્રદ્ધાથી તરતમ યેગે જાણી શકાય છે. તત્ત્વજ્ઞાન વિના શ્રદ્ધારૂપ વ્યવહાર સમ્યક્ત્વ ગુણુ પ્રાપ્ત થતું નથી, માટે શ્રાવક ધર્મ જાણુવા માટે પ્રથમ જૈન તત્ત્વાના અભ્યાસ કરવા જોઇએ. જૈન તત્ત્વાનું શ્રવણુ સદ્ગુરૂ મુખથી કરવું જોઇએ. શ્રી ભગવતી સૂત્રમાં શ્રાવકને હ્રદરા, ગઢીચટ્ટા, જગ્યાો વૃદ્દીતાઃ અર્થને પામેલા અને અર્થને ગ્રહણ કરેલા એવા કહ્યા છે. સ્થૂળતિ ધર્મ શુહત્તારાાત્ ત્ત થાવ ગુરૂ પાસેથી જે તત્ત્વ સાંભળે છે તે શ્રાવક કહેવાય છે. દેવ ગુરૂ અને ધર્મ તત્ત્વનું જ્ઞાન થયા વિના શ્રદ્ધા થઇ શકતી નથી અને શ્રદ્ઘા વિના શ્રાદ્ધપણું પ્રાપ્ત થઈ શકતું નથી, માટે પ્રતિદિન જૈન શાસ્ત્રનું ગુરૂ પાસે શ્રવણ કરવું જોઈ એ. પ્રશ્ન—શ્રાવક થવા માટે અન્ય કયા કયા ગુણા ધારણ કરવા જોઇએ ? ઉત્તર્——ઉત્કૃષ્ટ એકવીસ ગુને ધારણ કરવા જોઇએ. પ્રશ્ન—એકવીસ ગુણુ કયા કયા છે તેમજ તે પ્રત્યેકનું સંક્ષેપમાં સ્વરૂપ સમજાવશેા? ૫ ઉત્તર્—શ્રી ધર્મરત્નપ્રકરણમાં નીચે પ્રમાણે શ્રાવકના એકવીસ ગુણુ લખ્યા છે. તપાટઃ For Private And Personal Use Only धम्मरयणस्स जुगो, अरूखुद्दो रुववं पगइसोमो; लोगपिओ अक्कूरो, भीरु असतो सुदख्खिण्णो. लज्जालुओ, दयालु, मज्जत्थोसोमदिठ्ठि गुणरागी; सह सुपरुखजुत्तो, मुदीहदसी विसेसन्नू. बुढागो, विणीओ, कयण्णुओ पर हियत्थकारी य तह चैत्र लद्धलख्खो, इगवी सगुणेहिं संपन्नो. અક્ષુદ્ર, રૂપવાન, શાન્તપ્રકૃતિવાળા, લોકપ્રિય, ક્રૂ, પાપભી, નિષ્ક પટી, દાક્ષિણ્યવાન, લજ્જાળુ, દયાળુ, મધ્યસ્થસાદષ્ટિવાળા, ગુણાનુરાગી, સકથક, સુપક્ષયુકત, દીર્ધદર્શી,ગુણદોષન, વૃદ્ધજનને અનુસરનાર, વિનીત, કૃત, ३ પરાપકારી અને લબ્ધક્ષઢ્યવત; એ એકવીસ ગુણુને જે મનુષ્ય ધારણુ કરે છે તે ધર્મરત્નને પાત્ર થઈ શકે છે.
SR No.008659
Book TitleShravaka Dharma Swaroop Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy