________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાખવી, અને તેણે અત્યંત રૂદન કરવું નહિં. કેટલીક બઈરી એવી છે કે–જેણીનો ધણી મરી ગયે, તેણીને કુવામાં ઘણી ઉશ્કેરણી કરે છે તે ઠીક નથી, જેને પતિ મરણ પામ્ય હોય તેને દિલાસો આપ તે ઠીક છે.
રોગ, ધીરજથી સહન કરે, જ્યાં સુધી અશાતા વેદનીયને ઉદય છે, ત્યાં સુધી અને શાતા ભોગવવી પડશે. મૃત્યુ વખતે ગભરાવું નહીં, અને સંસારી કેઈ વિષય ઉપર ઈચ્છા રાખવી નહિ શરિરંત જ ર વિરાજ ३ साधु शरण : केवली कथित धर्म शरण से ચાર શરણ મને થજો, આ ભવમાં અને પૂર્વ ભવભવ સંબંધી જે કઈ ત્રસ થાવર છની હિંસા કરી હેય, કરાવી હોય, અને કરતાને વખાણ્યો હોય તે સંબંધી મિચ્છા મિદુક્કડ દઉં છું, અસત્ય વચન બે હોઉં,
www.kobatirth.org
For Private And Personal Use Only