________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭
એઠાં પતરાળાંને ગધેડાં ખાય છે ત્યારે પતરાળામાં ભરાઈ રહેલી કીડીએ પણ ગધેડાના પેટમાં જાય છે, અગર પતરાળા ઉપર કા ના પગ આવવાથી તે મરી જાય છે, ક્રાઇ વખત ઉનાળામાં પતરાળામાં જમવા જના ખેડા હાય અને વાયુથી ધૂળકાટ ચડે તે ધૂળથી પતરાળાં ભરાઈ જઇ ભેજન બગડે છે. વાસ શુમાં હોય તે વાસણુ ઉપર લુગડુ ઢાંકીએ તે ભાજન ખગડતુ નથી.
પ્રશ્નન વાસણમાં જમવાથી વાસણ ઉનું થવાથી હેઠળના જીવે નાશ પામે છે, અને પતરાળું ઉંનું થતુ નથી તેથી નીચેના જીવા, નાશ પામતા નથી.
ઉત્તર-હેઠળ પાટલા અગર પથ્થરના કકડા અગર ઇંટ રાખી ઉપર વાસણું મૂકી જમવાથી જીવા થાળીપર ચઢી સકતા નથી અને ખાતી
www.kobatirth.org
For Private And Personal Use Only