________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧
તે પાપ પેાતાનેજ ભેગવવુ પડશે, કાઈ પાપ વડે ́ચી લેનાર નથી, આયુષ્ય દરરાજ ઘટે છે. આશાએ વધે છે, માહરાજા મુઆવે છે, માહનીય કમ એવુ' મળવાનું છે કે તે મેાટા મેાટા ત્યાગીઓને પણ ફસાવી દે છે. માટે મેહના વશ થશે! નહિ, સત્ય ધર્મની શ્રદ્ધા રાખા! કુન્દેવ-કુશુરૂ અનેકુધર્મના ત્યાગ કરા, કારણ કે જો તેના સગ કરશે અને તેને માનશે તે અનત સ'સારમાં ભમશે. સત્યદેવ અરિહંત છે, સત્ય શુરૂ પંચમહા વ્રતધારી સાધુ મહારાજા છે, અને સત્ય જૈન ધમ છે, જીનેશ્વરની આજ્ઞા માથે ચઢાવા ! પ્રભુ પ્રતિમાની પૂજા કરા, જે લેાકેા જીનેશ્વર · ભગવ‘તની પ્રતિમાને માનતા નથી, અને પૂજતા નથી, તે લેાકેા અજ્ઞાનીઓ છે, તેઓ પણ સ`સારમાં ભટકી, જીનેશ્વર ભગવાન
www.kobatirth.org
For Private And Personal Use Only