________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
નહીં. જૈનશાઓમાં જીવને સુખી દુઃખી થવાનું કારણ ક્રમ લખ્યું છે, અને તે પ્રમાણે તીર્થંકર ભગવાન્ કે જે સવજ્ઞાની છે, તે કહે છે, તે સત્ય છે. જે ઇશ્વરને જગત્ત્યુ માને છે, તે લેાકે અજ્ઞાની અને જૂઠા છે. તે સંખ'ધી વિશેષ ચર્ચા વાંચવી “ડાય તા અમારી બનાવેલી જૈનધમ અને પ્રીતિ ધર્મના મુકાબલા તેમાં જૈનધર્માંની સત્યતા નામની ચેપડી વાંચે.
જૈનાગમમાં કહ્યું છે કેઃ—
જોજ.
www.kobatirth.org
स्वयं कर्म करोत्यात्मा,
स्वयं तत् फलमश्नुते;
स्वयं भ्रमति संसारे, स्वयमेव विनश्यति
॥ ? ॥
For Private And Personal Use Only