________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિશ્રી ન્યાય સાગરજી પણ સાથે હતા. ચેમાન સાના વ્યાખ્યાનમાં ઉત્તરાધ્યયન સૂત્ર તથા તે ઉપર ઉપદેશ રત્નાકર ગ્રંથ વાંચવામાં આવતું હતે. પાદરામાં બે ઉપાશ્રય જુદા જુદા છે, અને અને પક્ષના શ્રાવકે પર્યુષણ વિગેરેમાં પિત પિતાના ઉપાશ્રયે જુદુ પ્રતિક્રમણ કરતા હતા પણ તે વખતે બન્ને ઉપાશ્રયના આગેવાનોને સમજાવીને પાદરાના સર્વ શ્રાવકનું ભેગું પ્રતિક્રમણ કરાવ્યું હતું અને તેથી પર્યુષણ પર્વને મહિમા સારી રીતે જામ્યું હતું અમારા ગુરૂ મહારાજની ચારિત્ર દશા અને શુદ્ધ ક્રિયાથી ધાર્મિક અસર સંઘપર સારી થઈ હતી અને તેથી ઘણા શ્રાવકે શુદ્ધ ચારિત્રી મુનિમહારાજની મહત્તા સારી રીતે સમજવા લાગ્યા. એવામાં પર્યુષણ પછી પ્લેગને ઉત્પાદ શરૂ થયે અને જ્યાં ત્યાં પ્લેગના ઉંદરડા પડવા
www.kobatirth.org
For Private And Personal Use Only