________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯
એક અપરાધ માફ કરો, કેને ત્યાગ કરે, અમોએ તમોને ઉપદ્રવ નિમિત્તે એમ કર્યું નથી, પણ અષ્ટાપદ પર્વતની રક્ષાને માટે આ ખાઈ બેદી છે, હવેથી એમ કરીશું નહી એમ કહ્યા બાદ શાંત થઈ જવલનપ્રભ નાગરાજ પોતાને સ્થાનકે ગયે.
જહુ કુમારે ભાઈઓને આપ્રમાણે કહ્યું કે આ ખાઈ દુઃખે ઓળંગાય એવી છે, પણ જલ વિશે શોભતી નથી, માટે આમાં પાણી લાવવું જોઈએ એમ ધારી દંડનેકરી ગંગા નદીને પ્રવાડ ખામાં વાળે, ખાઈ ભરાણી. તે પણ નાગભુવનમાં પેઠું. નાગ નાગિનીએ નાસવા લાગી, એવામાં આ વૃત્તાંત અવધિ જ્ઞાને પગે જવલન જાણ્યું. બહુ કોધ કરી વિચારવા લાગે કે અરે એ પાપી જ કુમાર પ્રમુખને એક અપરાધ સહન કર્યો
www.kobatirth.org
For Private And Personal Use Only